X

Kudarat Tara Khajane Khot Shu Padi Lyrics | Gaman Santhal | Ban Maiya Editing

હો… કુદરત તારા ખજાને ખોટ શું પડી
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી

હો… વિધાતાના લેખની કેવી રે ઘડી
વિધાતાના લેખની કેવી રે ઘડી
આવી કેવી વહમી વેળા થાશું કયા ભવે ભેળા
આવી કેવી વહમી વેળા થાશું કયા ભવે ભેળા
આંખ રે રડી મારી આંખ રે રડી

હો… કુળનો દીવો મારો અધવચ્ચે ઓલવાયો
આલના ઓગણાનો બાગ કરમાયો
હો લેબચનો લાડવાયો ક્યારે ખોવાયો
વાત જોઈ થાક્યા પણ કરણ ના લ્યા આયો

હો… બૉણવાળાના બાળ વ્હાલા સૂના પડ્યા હેતના આલા
બૉણવાળાના બાળ વ્હાલા સૂના પડ્યા હેતના આલા
આંખડી રે રડી મારી આંખ રે રડી

હો… કુદરત તારા ખજાને ખોટ શું પડી
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી

હો… કોની લાગી નજરું અમારા રે ઘરને
કરણ વિના વિપુલભઈનું સૂનું જીવતર રે વ્હાલા
ઓ ભૈલું ફેનિલ કહે આજે માવતર ને
નથી ફાવતું મને ભાઈ કરણ વગર રે

હો… વિવાન પલકભાઈ ને જીયા અંસુબા
કહે છે કરણ મારો ક્યાં રે ખોવાણો
આંખ રે રડી મારી આંખ રે રડી

અનુજકાકાનો વ્હાલો રે કરણ
એના વિના નથી લાગતું ક્યાંઈ મન
હાલી ગયો અમને છોડી
હાલી ગયો અમને છોડી
આંખ રે રડી વ્હાલા આંખ રે રડી

હો… કુદરત તારા ખજાને ખોટ શું પડી
કુદરત તારા ખજાને ખોટ શું પડી
લઇ લીધો કરણને, લઇ લીધો કરણને
આંખ રે રડી મારી આંખ રે રડી

આંખ રે રડી મારી આંખ રે રડી
હો આંખ રે રડી મારી આંખ રે રડી
હો આંખ રે રડી આલ આંખ રે રડી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.