X

BAPPA MORYA LYRICS | JIGRRA (JIGARDAN GADHAVI)

શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા

તમે દેવો ના છો દેવા
રહેતા તમે હૃદયમાં
સ્વીકારો મારી સેવા
બાપ્પા મોરયા

બસ નામ થી તમારા
કષ્ટો મટે અમારા
પાટે પધારો વહેલા
બાપ્પા મોરયા

શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા

મહિમા તમારી કેવી અપરંપાર
રિદ્ધિ સિદ્ધિ ના છો બાપ્પા તમે દાતાર
પ્રેમથી બોલાવે ભક્તો ગાયે ગુણગાન
પ્રેમથી બોલાવે ભક્તો ગાયે ગુણગાન

ઉડતા ગુલાલ કેવા
ધૂન લાગી તારી દેવા
સ્વીકારો મારી સેવા
બાપ્પા મોરયા

બસ નામ થી તમારા
કષ્ટો મટે અમારા
પાટે પધારો વહેલા
બાપ્પા મોરયા

શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા
શ્રી ગણેશાય દેવા બાપ્પા મોરયા
નમો નમો વિનાયકા બાપ્પા મોરયા

મોરયા દેવા મોરયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.