X

HUTO PACHATANO LYRICS | RAKESH BAROT

હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને

તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને

હુતો પછતાણો
હુતો પછતાણો તને પ્રેમ કરીને
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને

હો રાત રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોજ તડપાવે
રાત રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોજ તડપાવે
તારી યાદો મને રોજ તડપાવે

તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને

હુતો પછતાણો
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને

હો માસુમ ચહેરો ને દિલમાં તારા દગો હતો
તું આવું કરશે એ મનેતો ભરોહો નહોતો
હો જીવન મેં નોમે કર્યું તમે કેમ આવુ કર્યું
તને ખુશ રાખવા બોલો મેં શું નથી કર્યું

હો કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા

હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને

હુતો પછતાણો
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને

હો મેઠું મેઠું બોલતી ને મનમાં પાપ રાખતી
હાચા જુઠા સોગંધ ખઈને ગળે હાથ રાખતી
હો મારી જોડે કર્યું એવું બીજે ચોય ના કરતી
ખોટા ખોટા પ્રેમના દિલાસા ના આપતી

હો જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે

હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને

હુતો પછતાણો
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને
હો હુતો પછતાણો તને પ્રેમ કરીને
હુતો પછતાણો તને પ્રેમ કરીને.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.