X

BEWAFA DULHAN LYRICS| DHAVAL BAROT

હો તને દુલ્હન ના વેશ માં જોઈ
હો તને દુલ્હન ના વેશ માં જોઈ
મારી પરવા કરી ના તમે કોઈ
તને દુલ્હન ના વેશ માં જોઈ
મારી પરવા કરી ના તને કોઈ
દિલ તૂટ્યા ને આંખ મારી રોઈ
જાનુ તારી જાન આવી મોડવા માં
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી

હો કેમ રે સેહવાય આ વેદના વિયોગ ની
મોડવા માં એના વાગે શરણાઈ
હો દસ્તુર કેવા છે જાલિમ જગત ના
યાદ માં એની સળગી સે હોળી

હો જન્મો જનમ જે મારા હતા
એકજ પળ માં પારકા થયા
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાન મારી
લઇ ગઈ જાનુ જાન મારી
હવે પરણી ને હાલી જાન મારી

હો જુદા થયા પછી અમને જીવતા નઈ આવડે
મારા દર્દ ની દવા રે હતા તમે
હો ટુકડા થયા સે જાનુ દિલના હજારો
કેવાના રોકાણા જાનુ વોક ગુનો મારો

હો લેખ લખનાર જોડે માંગ્યા હતા
મને શું ખબર તકદીર માં નતા
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.