X

MARI KISMAT LYRICS | GEETA RABARI

હે અંતર ની અરજી તને એક મારી
હો અંતર ની અરજી તને એક મારી
હે પુરી કરજે તું માંડી આશ અમારી

હે અંતર ની અરજી તને એક મારી
પુરી કરજે તું માંડી આશ અમારી
દુનિયા થી હારી આવ્યો પાસ તારી
માં પાસ તારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા

સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મારો રે કંઠ આખી દુનિયા માં ગાજે
હે માઁ સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મારો રે કંઠ આખી દુનિયા માં ગાજે
દુનિયા માં ગાજે..
હે કેહવું છે એટલું તને માત મારી
માઁ માત મારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા

હે સુર સંગીત માં કરું સાધના તમારી
રોમે રોમ વ્યાપ તું માં રેહજે તું અમારી
હે મણિધર મોગલ મારી કબરાઉ વાળી
સદા રે રાખજે માઁ તું આબરૂ અમારી
હે મનુ કે ભક્તિ તારી કલમે મારી
માં કલમે મારી
મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના માંડી ખોલી દ્યો દરવાજા
એ હે મારી કિસ્મત ના મોગલ ખોલી દ્યો દરવાજા .

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.