એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ પણ પ્રેમ તો અધૂરો રહયો પણ પ્રેમ તો અધૂરો રહયો..હો..હો ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ પણ પ્રેમ તો અધૂરો રહયો પણ પ્રેમ તો અધૂરો રહયો ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો
હો સુદબુંધ ખોઈ બેઠી મીરા જોવા શ્યામ તને નેંન અદિરા હો સુદબુંધ ખોઈ બેઠી મીરા જોવા શ્યામ તને નેંન અદિરા ગોકુલ ગલિયો માં શોધે છે રાધા મળશુ કયારે હવે કાના ને પાછા ગોકુલ ગલિયો માં શોધે છે રાધા મળશુ કયારે હવે કાના ને પાછા સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો
હો શ્યામ તારી બંસી ની લાગી માયા કેવા ખેલ કાન તે તો રચાયા હો શ્યામ તારી બંસી ની લાગી માયા કેવા ખેલ કાના તે તો રચાયા અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના…. ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ પણ પ્રેમ તો અધૂરો રહયો પણ પ્રેમ તો અધૂરો રહયો..ઓઓ ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાના એતો મીરા નો શ્યામ ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ પણ પ્રેમ તો અધૂરો રહયો પણ પ્રેમ તો અધૂરો રહયો ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
હો..કાના…એ…કાના..હો…કાના…એ…કાના.
English version
Aeto radha no kaan aeto mira no shyam… Aeto radha no kaan aeto mira no shyam Bhale haiye korana pritam na naam Pan prem to adhuro rahyo Pan prem to adhuro rahyo ho..ho.. Bhagwan pan bhulo padyo prem ma Bhagwan pan bhulo padyo
Aeto radha no kaan aeto mira no shyam Bhale rudhiya na rajvade kaana nu raaj Pan prem to adhuro rahyo Pan prem to adhuro rahyo Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan bhulo padyo
Ho sudbudh khoi bethi mira Jova shyam tane nain adira Ho sudbudh khoi bethi mira Jova shyam tane nain adira Gokul galiyo ma sodhe chhe radha Madsu kayre have kaana ne pachha Gokul galiyo ma sodhe chhe radha Madsu kayre have kaana ne pachha Suni raato suna divso jove raah tari kaana Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan bhulo padyo
Ho shyam taari bansi ni lagi maya Keva khel kaana te to rachaya Ho shyam taari bansi ni lagi maya Keva khel kaana te to rachya Adhura rahya antar na ya orta Kaana ni yaad ma haiya beu jurta Adhura rahya antar na ya orta Kaana ni yaad ma haiya beu jurta Suni raato suna divso Jove raah taari kaana aaa.. Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo
Aeto radha no kaan aeto mira no shyam Bhale haiye korana pritam na naam Pan prem to adhuro rahyo Pan prem to adhuro rahyo oo Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo
Aeto radha no kaan aeto mira no shyam Bhale rudhiya na rajvade kana nu raaj Pan prem to adhuro rahyo Pan prem to adhuro rahyo Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo
Prem ma Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo Prem ma Bhagwan pan bhulo padyo