Bhakti Karta Chhute Mara Pran Lyrics
ભક્તિ કર્તા છૂટે મારા પ્રાણ,
પ્રભુજી એવુ માંગુ છુ,
રહે જનમો જનમ તારો સાથ,
પ્રભુજી એવુ માંગુ છુ,
તારુ મુંખડુ મનોહર જોયા કરું,
રાત દિવસ ભજન તારુ ગયા કરું,
રહે અંત સમય તારુ ધ્યાન,
પ્રભુજી એવુ માંગુ છુ...
મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુન હૈયામા ધારશો નહિ,
સ્વાસે સ્વાસે રતુ તારુ નામ,
પ્રભુજી એવુ માંગુ છુ...
મારા પાપ ને તાપ સમાવી લેજો,
તારા બાલક ને દાસ બનાવી દેજો,
દેજો આવિને દર્શન દાન,
પ્રભુજી એવુ માંગુ છુ...
Bhakti Karta Chute Mara Pran,
Prabhuji Evu Mangu Chu,
Rahe Janamo Janam taro Sath,
Prabhuji Evu Mangu Chu,
Taaru Mukhdu Mnohar Joya karu,
Raat Divas Bhajan Taru Gaaya Karu,
Rahe Ant Samay Taaru Dhyaan,
Prabhuji Evu Mangu Chu…
Maari Asha Nirasha Karsho Nahi,
Mara Avagun Haiyama dharasho nahi,
Svaaase Svaaase Ratu Taaru Naam,
Prabhuji Evu Mangu Chu…
Mara Pap ne Taap Samaavi Lejo,
Tara Baalak ne Daas Banaavi Dejo,
Dejo Aavine Darshan Daan,
Prabhuji Evu Mangu Chu…
Related songs
Tari Aankh No Afini Gujarati Lyrics
Lado ladi Jame Re Kansar Gujarati Lyrics
Nayan Ne Bandh Rakhi Ne Gujarati Lyrics
Aabhar kem bhulu pitaji lyrics – પિતાની સેવા – દલપતરામ કવિ
Aabhar kem bhulu pitaji lyrics &
Namami Shmisha Stotra (Rudrashtakam) Lyrics With Meaning – Gujarati
Man mor bani thanghat kare lyrics – મોર બની થનઘાટ કરે
Man mor bani thanghat kare lyrics &