અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા અમે દિલથી જેને પ્રેમ કરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
અમે દિન રાત જેની માટે રડતા રે રહ્યા એ બીજા કોઈને મળતા રે રહ્યા અમે દિન રાત જેની માટે રડતા રે રહ્યા એ બીજા કોઈને મળતા રે રહ્યા
અમે પાગલોની જેમ પ્રેમ કરતા રે રહ્યા એ હતા દગાબાજ દગો કરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા એ બીજા કોઈને મળતા રે રહ્યા
સપના વહી ગયા છે બનીને પાણી કોને કહેવી મારે મારા દર્દની કહાની નથી રે સુકાતું મારી આંખોથી પાણી ઓ રે બેવફા તારી છે મહેરબાની
અમે વિશ્વાસ જેનો કરતા રે રહ્યા એ વિશ્વાસ અમારો તોડી રે ગયા અમે વિશ્વાસ જેનો કરતા રે રહ્યા એ વિશ્વાસ અમારો તોડી રે ગયા
અમે અંદર અંદરથી બળતા રે રહ્યા અમે ઇન્તજાર જેનો કરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા
મારી સામે આવે તો એ કરતો નથી વાત મને લાગે છે છોડી દેશે મારો સાથ તને લાગે છે હું છું રે અજાણ મને છે ખબર બધી નથી હું નાદાન
અમે જેની માટે હતા જીવી રે રહ્યા એ જીવતે જીવ અમને મારી રે ગયા અમે જેની માટે હતા જીવી રે રહ્યા એ જીવતે જીવ અમને મારી રે ગયા
અમે અંદર અંદરથી તુટી રે ગયા જેનો કર્યો હતો ભરોસો એ લુંટી રે ગયા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા એ બીજા કોઈ પર મરતા રે રહ્યા.
English version
Ame dil thi jene prem karta re rahya Ame dil thi jene prem karta re rahya Ame dil thi jene prem karta re rahya Ae bija koi par marta re rahya
Ame dil thi jene prem karta re rahya Ame dil thi jene prem karta re rahya Ae bija koi par marta re rahya
Ame din raat jeni mate radta re rahya Ae bija koi ne madta re rahya Ame din raat jeni mate radta re rahya Ae bija koi ne madta re rahya
Ame pagalo ni jem prem karta re rahya Ae hata dagabaz dago karta re rahya Ae bija koi par marta re rahya Ae bija koi par marta re rahya
Sapna vahi gaya chhe bani ne pani Kon kahevi mare mara dard ni kahani Nathi re sukatu mari ankho thi pani Oo re bewafa tari chhe maherbani
Ame vishwas jeno karta re rahya Ae vishwas amaro todi re gaya Ame vishwas jeno karta re rahya Ae vishwas amaro todi re gaya
Ame andar andar thi badta re rahya Ame intezaar jeno karta re rahya Ae bija koi par marta re rahya Ae bija koi par marta re rahya
Mari same ave to ae karto nahi vaat Mane lage chhe chhodi deshe maro sath Tane lage chhe hu chhu re ajan Mane chhe khabar badhi nathi hu nadan
Ame jeni mate hata jivi re rahya Ae jivti jiv amne mari re gaya Ame jeni mate hata jivi re rahya Ae jivti jiv amne mari re gaya
Ame andar andar thi tuti re gaya Jeno karyo hato bharoso ae luti gaya Ae bija koi par marta re rahya Ae bija koi par marta re rahya Ae bija koi par marta re rahya Ae bija koi par marta re rahya.