X

BOLI NE KEM TU FARI GAI LYRICS | RAKESH BAROT

હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી
હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી
હે મને પોતાનો કેનારી હવે બની છે અજોણી

હો કયા રે કારણે તું દગો મને દઈ ગઈ
પ્રેમમો મારા તને ઓછુ પડ્યુ કંઈ
બોલી ને કેમ તું ફરી ગઈ

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી
પોતાનો કેનારી હવે બની છે અજાણી

હો મારી જિંદગીની સાથે ખેલ રે રચાયા
વાતો બધી ભુલાવીને થયા છો પરાયા
હો પોતાના કઈ ને તમે પારકા બનાયા
પહેલા હસાવી જાનુ હવે તે રડાયા

હો મને છોડવાથી તને ફરક પડ્યો નઈ
થોડો એ મારો તે વિચાર કર્યો નઈ
હવે તારુ નોમ લેશુ નઈ

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

હો તકદીરના દર્પણ મ તસ્વીર ખોવાણી
પોતાનો કેનારી હવે બીજાની રે થઇ ગઈ

હો કરેલી વાતો તારી હતી બધી જુઠી
અંદરથી જાનુ હૂતો સાવ ગયો તુટી
હો હો ગળે મંગળસુત્ર તારા હાથે છે અંગુઠી
હવે અમે રાત દાડો રડશું ઘુંટી ઘુંટી

ઓ ચકનાચૂર તું અરમાનો કરી ગઈ
સમયની જેમ તું પળમાં ફરી ગઈ
પળમાં તું મને ભુલી ગઈ

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો ગોંડી મારી કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
હો તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ
તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ

તું કાલે મારી હતી આજે બીજાની રે થઇ ગઈ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.