X

JANU TARI PHONE KARSHE LYRICS | KAJAL DODIYA

મારી યાદ આવે તો…
મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે
મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે

ઘરે બધા હોય તો સાદો મેસેજ કરજે
ના આપું રિપ્લાય તો અલ્યા તું ના રડજે
થોડો વેટ તું કરજે

જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય જાનુ તારી હોમો ફોન કરશે

મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે

કોઈ દિ એવું ના થાય તું ફોન કરે ને હું ના ઉપાડું
આવું જાણી જોઈને થાય તો અલ્યા મારુ જીવવું નકામું
અલ્યા તું પ્રેમ કરે એનાથી વધારે તારી જાનુ પ્રેમ કરે
આતો દિલ આઈ ગ્યું બાકી મારી પાછળ ઘણા લટુ ફરે

હમજો જરા થોડા કોમમાં હશું
કોમમાં નહિ તો અલ્યા ગોમમાં હશું
થોડો વેટ તું કરજે

જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય મિસ કોલ જોઈને હોમો ફોન કરશે

મારી યાદ આવે તો મને મિસકોલ કરજે
મારુ મોઢું જોવું હોય તો મને વીડિયો કોલ કરજે

જીવતા છીએ ત્યાં સુધી મારી જાન હું તો તને ના ભૂલીશ
તું કરે ના ફોન તો પણ અલ્યા તને હોમો ફોન કરીશ
તારો ઉપાડું ના ફોન એમાં તું આવો અલ્યા રિસાઈ ના જઈશ
તને આવો દુઃખી જોઈ હાચુ કહું જાન હું તો મરી જઈશ

થોડો વેટ કર હું હમણાં મળું છુ
પ્રેમની મીઠી મીઠી વાતો કરું છું
થોડો વેટ તું કરજે

જાનુ તારી હોમો ફોન કરશે
આય હાય જાનુ તારી હોમો ફોન કરશે
હો જાનુ તને મળવા ફોન કરશે
હો જાનુ તારી જલદી તને મળશે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.