X

CHAND JEVO CHAHERO LYRICS | UMESH BAROT

હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું

હો રોશન કરી મારા દિલની ગલિયોને
નસીબદાર તારો પ્રેમ મળીયો છે
રોશન કરી મારા દિલની ગલિયોને
નસીબદાર તારો પ્રેમ મળીયો છે

હો જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું
જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું

હો ના કહું તોય સમજી જાય મારી વાતો
મન માંગે છે તારી સાથે મુલાકાતો
હો હોય તારો સાથ તો દુનિયા જીતી લઉં
એક નહીં હર જનમે બસ તારો થઉં

હો ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ
વિતાવું હવે જિંદગી બાકી જે રહી
ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ
વિતાવું હવે જિંદગી બાકી જે રહી

હો તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું
તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું

હો મારી દુવામાં હું ખુશીયો તારી માંગુ
દિલ કહે મારી આંખો સામે તને રાખું
હો તન મન ધડકન છે નામે તમારે
એક તારો પ્રેમ બીજું શું જોવે મારે

હો સાથ તારો મારો ના કોઈ દી છૂટસે
તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે
સાથ તારો મારો ના કોઈ દી છૂટસે
તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે

હો દિલમાં મારા તારા સિવા કોઈ નથી રહેતું
દિલમાં મારા તારા સિવા કોઈ નથી રહેતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.