ચાંદલીયો ઉગી રહ્યો આજથી મારા આકાશે ડૂબે નહિ ઊંચે રહી જોયા કરે કંઈ આશે જાણુ ના શું એ આજ મળવા આવ
રોજ આવે નહિ ના રિઝવે તોયે ચાંદલીયો ગમતો લાગે રૂડો તે દી ઝાંખો લાગે મને સાવલીયો ગમતો ફરી ફરી જાઉં કાહું એ ની વસે આજે તો ખિજાઈ જાઉં તો જરી નમશે
નવી નવી ફૂટે નવી લાગણીયો એની જાતે જાણુ નહિ છોડી દીધી મેં તો શરમ કંઈ વાતે પણ જાણુ ના શું એ આવ મનમાં મારા.
English version
Chandaliyo ugi rahyo aaj thi mara aakashe Doobe nahi unche rahi joya kare kai aashe Janu na shu ae aaj malva aav
Roj aave nahi na rijhave toye chandaliyo gamto Lage rudo te di jhankho lage mane sawaliyo gamto Fari fari jaau kaahu ae nivase Aaje to khijai jaau to jari namshe
Navi navi fute navi laganiyo aeni jaate Janu nahi chhodi didhi me to sharam kai vaate Pan jaanu na shu ae aav man ma mara.