Home » Chedo Chodo Jamai Raj Fatanu Lagngeet Lyrics in Gujarati

Chedo Chodo Jamai Raj Fatanu Lagngeet Lyrics in Gujarati

Chedo chhodo re jamai raaj | છેડો છોડો રે જમાઈરાજ Lyrics in Gujarati

છેડો છોડો રે જમાઈરાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું,
છેડો છોડો…

તમે હવે અમારા થયા,
નથી રહા પરાયા,
જીદ છોડો, માની જાઓ,
જશોદાના જાયા
છેડો છોડો…

તમને કરશું નહિ નારાજ,
જે માગો તે દેશું,
દીકરી અમે તમોને દીધી,
જે માગો તે દેશું
છેડો છોડો…



English version


chedo chhodo re jamai raaj
je maago te deshu
dikari ame tamone didhi
je maago te deshu
chhedo chodo…

tame have amaara thayaa
nathi rahyaa paraayaa
jeed chodo maani jaao
jashoda na jaayaa
chedo chodo…

tamane karishu nahi naaraaj
je maago te deshu
dikari ame tamone didhi
je maago te deshu
chhedo chodo…



Watch Video

Scroll to Top