X

Cycle Cycle Mari Sonani Lyrics | Bhoomi Trivedi | Ramzat 3

એ સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે

સાયકલ પર બેસી હૂતો અંબાજી ગઈતી
અંબે માં દર્શન આપો રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે

સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે

એ સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
એ સાયકલ પર બેસી હૂતો રાજપરા ગઈતી
ખોડિયાર માં દર્શન આપો રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે

એ સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે
સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ રે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.