ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે….
હે મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે..
કે મારી મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો
મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
હે..સામે ની પોળ માં ઘૂમતો રે
મારા ચાચર ના ચોક માં ઘૂમતો રે…
કે મારી અંબે માં નો ઘમ્મર ઘડુલીયો
મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો
હે…શંખલ પૂર માં ઘૂમતો રે
મારા ચુવાળ ના ચોક માં ઘૂમતો રે
કે મારી બહુચર માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર કે ઘૂમતો રે…
મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળી નો ઘમ્મર ઘડુલીયો