Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Bhajan

DADI PADI MEDAN MA KHELE ANA BAAP NI LYRICS | GAMAN SANTHAL

Written by Gujarati Lyrics

He mard rakhe aabru bhar bajare baap ni
He mard rakhe aabru bhar bajare baap ni
Mard rakhe aabru bhar bajare baap ni
Dadi padi medane khel aena baap ni
Ae dare na koi thi jya vaat aave vat ni
Dare na koi thi jya vaat aave vat ni
Dadi padi medane khel aena baap ni

Ae…mathe kali raat mari dipo no sangath
Faru hu bindaas mane dipo no vishwas maa
Ae mard rakhe aabru bhar bajare baap ni
Mard rakhe aabru bhar bajare baap ni
Dadi padi medane khel aena baap ni

Ae dare na koi thi jya vaat aave vat ni
Dare na koi thi jya vaat aave vat ni
Dadi padi medane khel aena baap ni
Ae dadi padi medane khel aena baap ni

Ae mot lai muthi ma faru huto vat thi
Kaal pan dare mari dipo na nom thi
Ae ae mot lai muthi ma faru huto vat thi
Kaal pan dare mari dipbai na nom thi

Ae…mathe kaali raat mari dipo no sangath
Faru hu bindas dipo rakhe mari laaj
Ae mard rakhe aabru bhar bajare baap ni
Mard rakhe aabru bhar bajare baap ni
Ae dadi padi medane khel aena baap ni

Ae dare na koi thi jya vaat aave vat ni
Dare na koi thi jya vaat aave vat ni
Dadi padi medane khel aena baap ni
Ae dadi padi medane khel aena baap ni

Ae banavi chhe dipo ae mari hasti
Kom badha het thi dipo mara karti
Banavi chhe dipo ae moti mane hasti
Kom badha het thi dipo mara karti

Ae mara antar ni haiya ni vaat
Hambhde janeta mari re vaat
Ae mard rakhe aabru bhar bajare baap ni
Mard rakhe aabru bhar bajare baap ni
Ae dadi padi medane khel aena baap ni
Ae dare na koi thi jya vaat aave vat ni
Dare na koi thi jya vaat aave vat ni
Dadi padi medane khel aena baap ni
Dadi padi medane khel aena baap ni
Kaara megha ni dipo khel aena baap ni
Jetod unter dipo khel aena baap ni
Ae dadi padi medane khel aena baap ni

Ane aavo ae he maa
Aavo aavo mari aakash ni vadar na
He viajdi katko mari dipo dipo aavo
An aavo… Ae…aavo
Ae aavo maro haiya na
Ae maro raat dado no ujagro maru jonu parmon
Mari dipo dipo aavo
Ane aavo ae….maa
Mari kaara kaliyug ni
Ae mari satvadi ae mari komru deh na
Ae malak ni bhaneli mari mara haiya ma haar
Mara gaman na bhagwon mari dipo dipo aavo

English version

હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
હે મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની
એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની

એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ
ફરું હું બિન્દાસ મને દીપો નો વિશ્વાસ માં
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની

એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
ડરે ના કોઈ થી ક્યાં વાત આવે વટ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની
એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની

એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટ થી
કાળ પણ ડરે મારી દીપો ના નોમ થી
એ એ મોત લઇ મુઠી માં ફરું હૂતો વટ થી
કાળ પણ ડરે મારી દીપબઈ ના નોમ થી

એ માથે કાળી રાત મારી દીપો નો સંગાથ
ફરું હું બિન્દાસ દીપો રાખે મારી લાજ
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની

એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની
એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની

એ બનાવી છે દીપો એ મારી હસ્તી
કોમ બધા હેત થી દીપો મારા કરતી
બનાવી છે દીપો એ મોટી મને હસ્તી
કોમ બધા હેત થી દીપો મારા કરતી

એ મારા અંતર ની હૈયા ની વાત
હાંભળે જનેતા મારી રે વાત
એ મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
મર્દ રાખે આબરૂ ભર બજારે બાપ ની
એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની
એ ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
ડરે ના કોઈ થી જ્યાં વાત આવે વટ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની
દડી પડી મેદાને ખેલ એના બાપ ની
કાળા મેઘા ની દીપો ખેલ એના બાપ ની
જેતોડ ઉન્તેર દીપો ખેલ એના બાપ ની
એ દડી પડી મેદાને ખેલ એના બાપ ની

અને આવો એ હે માં
આવો આવો મારી આકાશ ની વાદળ ના
હે વીજળી કાટકો મારી દીપો દીપો આવો
અન આવો…એ….આવો
એ આવો મારો હૈયા ના
એ મારો રાત દાડો નો ઉજાગરો મારુ જોણું પરમોન
મારી દીપો દીપો આવો
અને આવો એ…માં
મારી કાળા કળિયુગ ની
એ મારી સતવાદી મારી કોમરુ દેહ ના
એ મલક ની ભણેલી મારી મારા હૈયા માં હાર
મારા ગમન ના ભગવોન મારી દીપો દીપો આવો



Watch Video


  • Album: Shivam Music
  • Singer: Gaman Santhal
  • Director: Dhaval Kapadiya
  • Genre: Devotional
  • Publisher: Shivam Music

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!