હું ડાલામથ્થો ગુજરાતી હુ દરિયા બેટો ગુજરાતી આત્મગૌરવી કરુણા ગામી સાગર પેટો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી
પ્રેમ ધર્મને કર્મ કથાનો મસ્ત મરદડો ગુજરાતી નાચે ગાવે કરે હિલોળા મૂછ મરકડો ગુજરાતી
સત્ય અહિંસા જીવદયાની રાહ ચીંઘતો ગુજરાતી હું વેપારી હુ પરદેશી હુ વિશ્વવિધતો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી
હું નર્મદ ને હું મેઘાણી હુ નરસૈંયો ગુજરાતી હુ નરસૈંયો ગુજરાતી હેમચદ્ર ને દયાનંદ છું હું ગાંધિડો ગુજરાતી હું ગાંધિડો ગુજરાતી
હું સૃંગારી ને રસભોગી હુ સ્વાદ ચાખતો ગુજરાતી દૂર વતનથી તોય વતનને યાદ રાખતો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી
સુર શબ્દનાં તેજ તિખારે સળગી બળતો ગુજરાતી સળગી બળતો ગુજરાતી ભજનોના તંબુરા તારે હુ રણઝણ તો ગુજરાતી હુ રણઝણ તો ગુજરાતી
ગઢ ગિરનારી હુ અલગારી ધૂણી ધખેલો ગુજરાતી પુરુષાર્થી ને સતત ઉદ્યમી ઉત્સવ ઘેલો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી
હું મીઠડો ને વાતે ડાયો હું ગળચટ્ટો ગુજરાતી હું ગળચટ્ટો ગુજરાતી ભારત માંની કટી મેખ પર સુવર્ણ પટ્ટો ગુજરાતી સુવર્ણ પટ્ટો ગુજરાતી
ખોજી પ્યાશી છતાં મુત્સદી હું સિધુડો ગુજરાતી ‘ સાંઈ ‘ મહોબત જીવન જેનું હું મધુડો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી હું ડાલામથ્થો ગુજરાતી.
English version
Hu dalamatho gujarati Hu dalamatho gujarati Aatmgauravi karuna gami Sagar peto gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati
Prem dharmne karm kathano Mast mardado gujarati Nache gave kare hiloda Muchh markado gujarati
Satya ahinsa jeevdayani rah chighato gujarati Hu vepari hu pardeshi hu vishvvidhato gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati
Hu narmad ne hu meghani hu narsaiyo gujarati Hu narsaiyo gujarati Hemchandra ne dayanand chhu hu gandhido gujarati Hu gandhido gujarati
Hu srungari ne rasbhogi hu swad chakhto gujarati Dur vatanthi toy vatanne yaad rakhato gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati
Soor shabdna tej tikhare sadagi balto gujarati Sadagi balto gujarati Bhajanona tambura tare hu ranzan to gujarati Hu ranzan to gujarati
Gadh girnari hu algaari dhruni dhakhelo gujarati Purushathi ne satat udharmi ustav ghelo gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati
Hu mithado ne vate dayo hu galchatto gujarati Hu galchatto gujarati Bharat mani kati mekh par suvan patto gujarati Suvan patto gujarati
Khoji pyashi chhata mutsadi hu singhudo gujarati Saai mahobat jeevan jenu hui madhudo gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati Hu dalamatho gujarati.