હો… તારા વિના દિલને ચેન નથી પડતો હો… તારા વિના દિલને ચેન નથી પડતો પુછે છે દિલ મારૂં ફરી ક્યારે મળશું
હો… આપે આજ દર્દ તમે સહી લઈશુ આવે તારી યાદ ત્યારે રડી લઈશુ આપે આજ દર્દ તમે સહી લઈશુ આવે તારી યાદ ત્યારે રડી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ તારી યાદોના સહારે જીવી લઈશુ
હો… તુટી હું ગયો છુ હાવે અંદરથી જીવતી લાશ છુ શ્વાસો ચાલે નામની હો… છુટી ગયો હાથ તારો હવે મારા હાથથી તારા વિના જિંદગી નથી કોઈ કામની
હો… એકલા આ જિંદગીથી લડી લઈશું તારા વિના એકલા રહી લઈશું એકલા આ જિંદગીથી લડી લઈશું તારા વિના એકલા રહી લઈશું
તારી યાદોના સહારે જીવી લઈશુ તારી યાદોના સહારે જીવી લઈશુ
હો… રડે છે દિલ મારૂં તમને પોકારે તારા વિના હતું કોણ જિંદગીમો મારે હો… જીવવાનો વાયદો કરી તમે મારી હારે છોડી ગયા સાથ મારો કેમ મધધારે
આ તારી બેવફાઈ અમે સહી લઈશુ તોયે બેવફા તને ના કહીશું આ તારી બેવફાઈ અમે સહી લઈશુ તોયે બેવફા તને ના કહીશું
તારી યાદોના સહારે જીવી લઈશુ તારી યાદોના સહારે જીવી લઈશુ તારી યાદોના સહારે જીવી લઈશુ તારી યાદોના સહારે જીવી લઈશુ
તારી યાદોના સહારે જીવી લઈશુ.
English version Ho… Tara vina dil ne chen nathi padto Ho… Tara vina dil ne chen nathi padto Puchhe chhe maru dil fari kyare malshu
Ho… Aape aaj dard tame sahi laishu Aave tari yaad tyare radi laishu Aape aaj dard tame sahi laishu Aave tari yaad tyare radi laishu
Tari yaado na sahare jivi laishu Tari yaado na sahare jivi laishu
Ho… Tuti hu gayo chhu haave andar thi Jivti lash chhu shwaso chale nam thi Ho… Chhuti gayo hath taro have mara hath thi Tara vina jindagi nathi koi kam ni
Ho… Aekla aa jindagi thi ladi laishu Tara vina aekla rahi laishu Aekla aa jindagi thi ladi laishu Tara vina aekla rahi laishu
Tari yaado na sahare jivi laishu Tari yaado na sahare jivi laishu
Ho… Rade chhe dil maru tamne pokare Tara vina hatu kon jindagi mo mare Ho… Jivvano vayado kari tame mari hare Chhodi gaya sath maro kem madhdhare
Aa tari bewafai ame sahi laishu Toye bewafa tane na kahishu Aa tari bewafai ame sahi laishu Toye bewafa tane na kahishu
Tari yaado na sahare jivi laishu Tari yaado na sahare jivi laishu Tari yaado na sahare jivi laishu Tari yaado na sahare jivi laishu
Tari yaado na sahare jivi laishu.
Post navigation