દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
પ્રેમી રડતા રહે ભલે મરતા રહે પ્રેમી રડતા રહે ભલે મરતા રહે પ્રીત સાચી છે નઈ રે ભુલાય નઈ રે ભુલાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
હો પ્રેમ ને પૈસા થી ના તોલતા પ્રેમ નો થાયે કદી મોલ ના હો પ્રેમ ને પૈસા થી ના તોલતા પ્રેમ નો થાયે કદી મોલ ના જેને હૈયા થી ચાહો તમે એનો સાથ નહિ તોડતા
ભલે કસમો તૂટે ભલે દુનિયા રૂઠે ભલે કસમો તૂટે ભલે દુનિયા રૂઠે પ્રેમ કરનારા ના રે બદલાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
પ્રેમ ના રસ્તે તો કાંટા ભર્યા પ્રેમિયો ના છે દુશ્મન ઘણા પ્રેમ ના રસ્તે તો કાંટા ભર્યા પ્રેમિયો ના છે દુશ્મન ઘણા જે મહોબ્બત માં આશિક બન્યા એ તો વગર મોતે મર્યા
આંખે આંસુ વહે ટુકડા દિલ ના કરે આંખે આંસુ વહે ટુકડા દિલ ના કરે પ્રેમ ભૂલી ને નહિ રે જીવાય નહિ રે જીવાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય દર્દ દિલ નું તો દિલ વાળા ને હમજાય પ્રીત શું છે દુનિયા ને ક્યાં થી હમજાય
English version
Dard dil nu to dil vada ne hamjay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay
Premi radta rahe bhale marta rahe Premi radta rahe bhale marta rahe Preet sachi chhe nai re bhulay Nai re bhulay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay
Ho prem ne paisa thi na tolta Prem no thaye kadi mol na Ho prem ne paisa thi na tolta Prem no thaye kadi mol na Jene haiya thi chaho tame Aeno sath nahi todta
Bhale kasmo tute bhale duniya ruthe Bhale kasmo tute bhale duniya ruthe Prem karnara na re badlay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay
Prem na raste to kanta bharya Premiyo na chhe dushman ghana Prem na raste to kanta bharya Premiyo na chhe dushman ghana Je mohabbat ma aashik banya Ae to vagar mote marya
Aankhe aasu vahe tukda dil na kare Aankhe aasu vahe tukda dil na kare Prem bhuli ne nahi re jivay Nahi re jivay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay Dard dil nu to dil vada ne hamjay Preet shu chhe duniya ne kya thi hamjay