એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી શેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળી એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી શેર વાળી મેડમ આઈ લાગે છે રૂપાળી એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી શેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળી
શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ અમને જોઈને કહે ઓમ એ એતો અમને જોઈને કહે ઓમ લાગે હાવ દેશી ગોમડીયો એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો દેશી ગોમડીયો દેશી ગોમડીયો
પછી ગમશે મારુ ગોમ મેલી દેશો શેરનું નોમ પછી ગમશે મારુ ગોમ મેલી દેશો શેરનું નોમ મેલી ને શેર નું નોમ મેલી ને શેર નું નોમ કેશો તમે વાહ રે ગોમડીયો એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો દેશી ગોમડીયો દેશી ગોમડીયો
ઓ જીન્સ તને જોમે નહિ ઘાઘરો ઘુઘરીયાળો પેરો તાણે ખબર પડે કરશે ના કોઈ ચાળો ઓ જીન્સ તને જોમે નહિ ઘાઘરો ઘુઘરીયાળો પેરો તાણે ખબર પડે કરશે ના કોઈ ચાળો
લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો પછી કરો ખેતર નું કોમ એ હૈયે થાશે નવી હોમ કેશો તમે વાહ રે ગોમડીયો એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો આઈ એમ દેશી ગોમડીયો આઈ એમ દેશી ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો આઈ એમ દેશી ગોમડીયો આઈ એમ દેશી ગોમડીયો.
English version
Hu to desi desi gomadiyo I am desi desi gomadiyo
Ae mara haath ma chhe pavado ane vigho aek vaadi Sher vaali madam aai lage che rupali Ae mara haath ma chhe pavado ane vigho aek vaadi Sher vaali madam aai lage che rupali Ae mara haath ma chhe pavado ane vigho aek vaadi Sher vaali madam aai lage che rupali
Shu rakhya chhe nom joi amane ke aom Shu rakhya chhe nom joi amane ke aom Amane joine kahe aom Ae aeto amane joine kahe aom lage haav desi gomadiyo Ae vat thi kahiye ame yaar i am desi gomadiyo Desi gomadiyo desi gomadiyo
Ao sher taru motu ghanu pere kapado nono Gomada ma dhole ramo metho lagshe gono Ao sher taru motu ghanu pere kapado nono Gomada ma dhole ramo metho lagshe gono
Pachi gamashe maru gom meli desho sher nu nom Pachi gamashe maru gom meli desho sher nu nom Meli ne sher nu nom Meli ne sher nu nom kesho tame vaah re gomadiyo Ae vat thi kahiye ame yaar i am desi gomadiyo Desi gomadiyo desi gomadiyo
Ao jeans tane jome nathi ghagharo ghughariyalo Pero tane khabar pade karshe nai koi chalo Ao jeans tane jome nathi ghagharo ghughariyalo Pero tane khabar pade karshe nai koi chalo
Lagashe tane saro tane thashe na gunchalo Lagashe tane saro tane thashe na gunchalo Pachi karo khetar nu kom Ae haiye thashe navi hom kesho tame vaah re gomadiyo Ae vat thi kahiye ame yaar i am desi gomadiyo I am desi gomadiyo I am desi gomadiyo
Ae vat thi kahiye ame yaar i am desi gomadiyo I am desi gomadiyo I am desi gomadiyo.