X

DESI GOMADIYO LYRICS | RAKESH BAROT

હું તો દેશી દેશી ગોમડીયો
આઈ એમ દેશી દેશી ગોમડીયો

એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી
શેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળી
એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી
શેર વાળી મેડમ આઈ લાગે છે રૂપાળી
એ મારા હાથ મ છે પાવડો અન વિઘો એક વાડી
શેરવાળી મેડમ આયી લાગે છે રૂપાળી

શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ
શું રાખ્યા છે નોમ જોઈ અમને કે ઓમ
અમને જોઈને કહે ઓમ
એ એતો અમને જોઈને કહે ઓમ લાગે હાવ દેશી ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
દેશી ગોમડીયો દેશી ગોમડીયો

ઓ શેર તારું મોટું ઘણું પેરે કપડો નોનો
ગોમડામાં ઢોલે રમો મેઠો લાગશે ગોનો
ઓ શેર તારું મોટું ઘણું પેરે કપડો નોનો
ગોમડામાં ઢોલે રમો મેઠો લાગશે ગોનો

પછી ગમશે મારુ ગોમ મેલી દેશો શેરનું નોમ
પછી ગમશે મારુ ગોમ મેલી દેશો શેરનું નોમ
મેલી ને શેર નું નોમ
મેલી ને શેર નું નોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
દેશી ગોમડીયો દેશી ગોમડીયો

ઓ જીન્સ તને જોમે નહિ ઘાઘરો ઘુઘરીયાળો
પેરો તાણે ખબર પડે કરશે ના કોઈ ચાળો
ઓ જીન્સ તને જોમે નહિ ઘાઘરો ઘુઘરીયાળો
પેરો તાણે ખબર પડે કરશે ના કોઈ ચાળો

લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો
લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો
પછી કરો ખેતર નું કોમ
એ હૈયે થાશે નવી હોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો

એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.