X

SADHI MARI RAJA LYRICS | ANITA RANA

હો સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા

બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે
બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા

સંઘ ના છેડ્યા માડી પાટણ આયા
રાણકી વાવે આવી ઇતિહાસ રચાયા

સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
વગડાવો વાજા ટાઇગર મારી રાજા

જેટલા છે માં આકાશ માં તારા
એનાથી વધારે પરચા તમારા
હમીર કકુ ને હેતથી મળનારા
આંગણે આયા સધીમાં અમારા

રૂપિયા અને પૈસા હૌના ઘેર હોય છે
નશીબ વાળા ને ઘેર સધીમાં હોય છે

સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
સંઘમાં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા
વગડાવો વાજા સધી મારી રાજા

બેઠ્યાં છો ગુજરાત ના ગોમે ગોમ
પલમાં કોમ થઇ જાય લેતા માં નુ નોમ
સૂકી રોણ લીલી કરી બેઠા કડા ગોમ
વિરભણ ની વાજેણ ધાર્યા કરે કોમ

દુનિયા માં સૌથી વ્હાલી માં સધી
મારી આબરૂ રાખે એ બધી

સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે
સંઘ માં બોલે ગુજરાત આખું ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા

બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે
બેઠી મોંઘા મોલે રમે હૌ ડોલે
વગડાવો વાજા સધી મારી રાજા

મારી અનિતા રાણાની સધી મારી રાજા
વગડાવો વાજા સધી મારી રાજા
વગડાવો વાજા સધી મારી રાજા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.