દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે પર ભવ ના લખેલ છો તમે મારા કુળ ના દિવા છો આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધે છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો દીકરો મારો લાડક વાયો હો
મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ મહાદેવજી પરસન થિયા હો મહાદેવજી પરસન થિયા ત્યારે આવ્યા તમે અનમોલ તમે મારુ નગદ નાણુ છો તમે મારુ નગદ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો દીકરી મારી લાડક વાયી હો
મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું હાર તમે રે દેવ રૂપ માં આજે આવ્યા મારે ઘેર મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું હાર તમે રે દેવ રૂપ માં આજે આવ્યા મારે ઘેર પાર્વતી પરસન થિયા હો…. પાર્વતી પરસન થિયા ત્યારે આવ્યા હૈયા ના હાર તમે મારુ નગદ નાણુ છો તમે મારુ નગદ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તને મારા માંગી લીધેલ છો દીકરો મારો લાડક વાયો હો
ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ માતાજી પરસન થિયા હો… માતાજી પરસન થિયા ત્યારે ઘોડિયા બાંધ્યા ઘેર તમે મારુ હાચુ નાણુ છો તમે મારુ હાચુ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો
English version
Dev na didhel chho tame mara dev na didhel chho Kud na diva chho tame mara dev na didhel chho Dev na didhel chho tame mara dev na didhel chho Kud na diva chho tame mara dev na didhel chho
Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame par bhav na lakhel chho Tame mara kud na diva chho Aavo ne amar thai ne roy mara ladak vaya roy Aavo ne amar thai ne roy mara ladak vaya roy Tame mara dev na didhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikro maro ladak vayo ho
Mahadev javu utavri ne jai chadavu ful Mari re seva na mane madya mogha mul Mahadev javu utavri ne jai chadavu ful Mari re seva na mane madya mogha mul Mahadevji parsan thiya ho Mahadevji parsan thiya tyare aavya tame anmol Tame maru nagad nanu chho Tame maru nagad nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikari mari ladak vayi ho
Mahadev javu utavri ne jai chadavu haar Tame re dev rup ma aaje aavya mare gher Mahadev javu utavri ne jai chadavu haar Tame re dev rup ma aaje aavya mare gher Parvati parsan thiya ho… Parvati parsan thiya tyare aavya haiya na haar Tame maru nagad nanu chho Tame maru nagad nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikro maro ladak vayo ho
Khodal jayu utavri ne jai chadavu full Aapya re aashis maye didha mane bol Khodal jayu utavri ne jai chadavu full Aapya re aashis maye didha mane bol Mataji parsan thiya ho… Mataji parsan thiya tyare ghodiya bandha gher Tame maru hachu nanu chho Tame maru hachu nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Aavo ne amar thai ne roy mara ladak vaya roy Aavo ne amar thai ne roy mara ladak vaya roy Tame mara dev na didhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho