Home » Dhan Dhan Che Kutch Ni Dharti Lyrics | Javed Ali | Gori Tu Garbe Haal Re

Dhan Dhan Che Kutch Ni Dharti Lyrics | Javed Ali | Gori Tu Garbe Haal Re

ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી

દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા
આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા
આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા
આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા

એ મૂર્તિ આપો આપ એ માં
એ મૂર્તિ આપો આપ પ્રગટી નથી રે ઘડેલી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી

માડી તારા તે દરવાજે દુખીયાઓ આવતા
તારા તે દરવાજે દુખીયાઓ આવતા
માડી તારા તે દરવાજે દુખીયાઓ આવતા
તારા તે દરવાજે દુખીયાઓ આવતા
જેવી જેની ભાવના એવા ફળ પામતા
જેવી જેની ભાવના એવા ફળ પામતા
જેવી જેની ભાવના એવા ફળ પામતા
જેવી જેની ભાવના એવા ફળ પામતા

ડાક વાગે ઘેરી ઓ માં
ડાક વાગે ઘેરી ઘેરી ચોસઠ જોગણીયો રમે
મઢમાં આશાપુરા માઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી
ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેચીમાં રમતી
મઢમાં આશાપુરા મઢવાળી.

English version

Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali

Devchandra jagadi madi sapnama aviya
Devchandra jagadi madi sapnama aviya
Devchandra jagadi madi sapnama aviya
Devchandra jagadi madi sapnama aviya
Apo aap ashapura rupe birajya
Apo aap ashapura rupe birajya
Apo aap ashapura rupe birajya
Apo aap ashapura rupe birajya

Ae murti apo aap ae maa
Ae murti apo aap pragati nathi re ghadeli
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali

Madi tara te darvaje dukhiyao aavta
Tara te darvaje dukhiyao aavta
Madi tara te darvaje dukhiyao aavta
Tara te darvaje dukhiyao aavta
Jevi jeni bhavna aeva fal pamata
Jevi jeni bhavna aeva fal pamata
Jevi jeni bhavna aeva fal pamata
Jevi jeni bhavna aeva fal pamata

Dak vage gheri ao maa
Dak vage gheri gheri chosath joganiyo rame
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali
Dhan dhan che kutch ni dharti ravma ravechima ramti
Madhma ashapura madhvali.

Watch Video

Scroll to Top