X

Dil Chori Gai Slow Motion Ma Gujarati Lyrics – Umesh Barot, Varsha Vanzara

એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં

એ… ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
એ… ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી

એ… દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસ (440) નો એ ઝાટકો દઈ ગઈ
હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
હોમું જોઈને દિલ મારુ ચોરી ગઈ
મોઢું મલકાવી ને મન મારુ મોહી ગઈ
એ તો હળવેથી….
એ એ તો હળવેથી આવીને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં…

એ… ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસ (440) નો એ ઝાટકો દઈ ગઈ

હો છોરી તું તો લાગે જરા વટનો કટકો
લાગે તું કરાયે આજે આશિકો માં ઝગડો
હો છોરી તું તો લાગે જરા વટનો કટકો
લાગે તું કરાયે આજે આશિકો માં ઝગડો…

હો ડીજે વાલે બાબુ જરા વોલ્યૂમ ફુલ કર
પાર્ટી ની ડિમાન્ડ છે ગીત વન્સ મોર કર
ડીજે વાલે બાબુ જરા વોલ્યૂમ ફુલ કર
પાર્ટી ની ડિમાન્ડ છે ગીત વન્સ મોર કર

હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
લાગે આજે મારો જીવ લઇ જાશે
બધા આશિકો ને ભરખી ખાશે
એ તો હળવે થી એ એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં…

એ… ભરી બજાર માં જોઈ એક છોરી
લાગે છે એતો જોર ટોપ ની ગોરી
દિલમાં મારા ભડાકા કરી ગઈ
ચારસો ચાલીસ (440) નો એ ઝાટકો દઈ ગઈ

હો તીરછી નજર રાખી હોમું જોવે કેવી
નજર મળે તો ઇગ્નોર કર બેબી
હોહોહો તીરછી નજર રાખી હોમું જોવે કેવી
નજર મળે તો ઇગ્નોર કર બેબી

હો આશિકો ની ભીડ માં એક તું ગજબ છે
હવે મારી આંખો બસ તારા પાર ફોકસ છે
હો આશિકો ની ભીડ માં એક તું ગજબ છે
હવે મારી આંખો બસ તારા પાર ફોકસ છે…

હો કોઈ નોંમ પૂછો ઈનું કોઈ ગોમ પૂછો ઈનું
ઈતો આઈ લવ યુ કોન માં કઈ ગઈ
મારી વાતો થી ઈમ્પ્રેશ થઇ ગઈ
એ તો હળવે થી એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં
એ તો હળવે થી આવિને ચોરી ગઈ
દિલ મારુ સ્લો મોશનમાં…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.