Skip to content
Gujarati Lyrics

Dil Didhu Jakh Marva Lyrics | Jyoti Vanzara | Radha Sound Official

Gujarati Song 81 views October 17, 2020
PDF

Dil Didhu Jakh Marva is a Gujarati Bewafa (બેવફા) song voiced by Jyoti Vanzara from Radha Sound Official. The song is composed by Ravi-Rahul, with lyrics written by Baldevsinh Chauhan.

પ્રેમ કરવા ની પોંચ નતી તો દિલ દીધું ઝખ મારવા
હૈયા મોં હિંમત નતી તો દિલ દીધું ઝખ મારવા
છોડવો હતો સાથ તો હાથ જાલ્યો ઝખ મારવા
છોડવો હતો સાથ તો હાથ જાલ્યો ઝખ મારવા
દુનિયા નો આવો ડર હતો તો પ્રેમ કર્યો ઝખ મારવા
પ્રેમ કરવા ની પોંચ નતી તો દિલ દીધું ઝખ મારવા

તારા ભરોસે મે તો ઘરબાર છોડ્યા
કુટુંબ પરિવાર ના બંધન તોડ્યા
તારા ભરોસે મે તો ઘરબાર છોડ્યા
કુટુંબ પરિવાર ના બંધન તોડ્યા
રાખી નહિ તે ઘરની કે ઘાટની મને બેવફા
રાખી નહિ તે ઘરની કે ઘાટની મને બેવફા
પ્રેમ કરવા ની પોંચ નતી તો દિલ દીધું ઝખ મારવા
હૈયા મા હિંમત નતી તો દિલ દીધું ઝખ મારવા

જગ ના ડર થી તું તો ફરી ગયો
બદનામ કરી મને તું તો છટકી ગયો
જગ ના ડર થી તું તો ફરી ગયો
બદનામ કરી મને તું તો છટકી ગયો
ખબર નતી હશે આવો કોસી તું તો બેવફા
ખબર નતી હશે આવો કોસી તું તો બેવફા
પ્રેમ કરવા ની પોંચ નતી તો દિલ દીધું ઝખ મારવા
હૈયા મા હિંમત નતી તો દિલ દીધું ઝખ મારવા

તૈયાર હતી હું જંગ પ્રેમ નો લડવા
પગલાં ભર્યા તેતો પારોઠ ના
તૈયાર હતી હું જંગ પ્રેમ નો લડવા
પગલાં ભર્યા તેતો પારોઠ ના
ઢોકળી મા પોણી લઇ ડૂબી મરતું બેવફા
ઢોકળી મા પોણી લઇ ડૂબી મરતું બેવફા
પ્રેમ કરવા ની પોંચ નતી તો દિલ દીધું ઝખ મારવા
હૈયા મા હિંમત નથી તો દિલ દીધું ઝખ મારવા
દુનિયા નો આવો ડર હતો તો પ્રેમ કર્યો ઝખ મારવા

Prem karva ni poch nati to dil didhu jakh marva
Haiya mo himat nathi to dil didhu jakh marva
Chhodvo hato sath to hath jalyo jakh marva
Chhodvo hato sath to hath jalyo jakh marva
Duniya no aavo dar hato to prem karyo jakh marva
Prem karva ni poch nati to dil didhu jakh marva

Tara bharose me to gharbaar chhodya
Kutub pariwar na bandhan todya
Tara bharose meto ghar baar chhodya
Kutub pariwar na bandhan todya
Rakhi nahi te gharni ke ghat ni mane bewafa
Rakhi nahi te gharni ke ghat ni mane bewafa
Prem karva ni poch nati to dil didhu jakh marva
Haiya mo himat nati to dil didhu jakh marva

Jag na dar thi tu to fari gayo
Badnam kari mane tu to chhtki gayo
Jag na dar thi tu to fari gayo
Badnam kari mane tu to chhtki gayo
Khabar nati hase aavo kosi tu to bewafa
Khabar nati hase aavo kosi tu to bewafa
Prem karva ni poch nati to dil didhu jakh marva
Haiya mo himat nati to dil didhu jakh marva

Tayar hati hu jang prem no ladva
Pagla bharya teto paroth na
Tayar hati hu jang prem no ladva
Pagla bharya teto paroth na
Dhokni ma poni lai dubi mar tu bewafa
Prem karva ni poch nati to dil didhu jakh marva
Haiya mo himat nati to dil didhu jakh marva
Duniya no aavo dar hato to prem karyo jakh marva

Share this song

Video

Song details

Singer Jyoti Vanzara
Director Ravi-Rahul
Publisher Radha Sound Official

FAQs

Which album or label is Dil Didhu Jakh Marva from?
Dil Didhu Jakh Marva is from Radha Sound Official.
Who sang the song Dil Didhu Jakh Marva?
The song Dil Didhu Jakh Marva was sung by Jyoti Vanzara.
Who composed the music for Dil Didhu Jakh Marva?
The music for Dil Didhu Jakh Marva was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of Dil Didhu Jakh Marva?
The lyrics for Dil Didhu Jakh Marva were written by Baldevsinh Chauhan.
What genre is Dil Didhu Jakh Marva?
Dil Didhu Jakh Marva is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF