લોહી ના આસું એ રડતી મારી આંખો લોહી ના આંસુ એ રડતી મારી આંખો દિલ ની દુઆ કશું કામ ના આવી લોહી ના આંસુ એ રડતી મારી આંખો દિલ ની દુઆ કશું કામ ના આવી
હો માની પોતાની જેને પારકી થઇ ગઈ દિલ ને ડંખ દીધો જેરી નાગણ થઈ દિલ ની દુનિયા ઉજારી ચાલી ગઈ જેરી નાગણ થઇ ડંખ દઈ ગઈ
હો લોહી ના આંસુ એ રડતી મારી આંખો દિલ ની દુઆ કશું કામ ના આવી દિલ ની દુઆ કશું કામ ના આવી
પ્રેમ ની આગ માં બળતો મૂકીને શણગાર સજી જાનુ બેઠી રંગ મોલને
કેહતી મેહદી તારા નામ ની મુકીશ રે પારકા ની મેંદી જાનુ મુકીયે ના હાથ રે ના હાથ રે દિલ મા વસી એને દિલ ને કટાર ખોસી ટુકડા દિલ ના કરી દિલ ને દીધી કોચી
જખ્મો દિલ ને હાજર આપી ગઈ દિલ ને દિલાસો જૂથો આપી ગઈ
લોહી ના આંસુ એ રડતી મારી આંખો દિલ ની દુઆ કશું કામ ના આવી દિલ ની દુઆ કશું કામ ના આવી
આદત મારી હું તને જોવા તરસતો મારી આંખો મા હવે કૂંચી તું રહી છે મેં કરી વફા તે કરી બેવફાઈ મારા ચેહરા પર થુંકી તું રહી છે થુંકી તું રહી છે
દુશ્મન ના કરે એવી સજા તું કરી ગઈ દિલ માંથી કાઢી નાખી બદનામ કરી ગઈ હૈયા નો હાર માની તોડી ચાલી ગઈ લાજ શરમ મારી મર્યાદા તોડી ગઈ
લોહી ના આંસુ એ રડતી મારી આંખો દિલ ની દુઆ કશું કામ ના આવી દિલ ની દુઆ કશું કામ ના આવી દિલ ની દુઆ કશું કામ ના આવી
English version
Lohi na aasu ae radti mari aankhon Lohi na aasu ae radti mari aankhon Dil ni duaa kashu kam na aavi Lohi na aasu ae radti mari aankhon Dil ni duaa kashu kam na aavi
Ho mani potani jene parki thai gai Dil ne dankh didho jery nagan thai Dil ni duniya ujari chali gai Jery nagan thai dankh dai gai
Ho lohi na aasu ae radti mari aankhon Dil ni duaa kashu kam na aavi Dil ni duaa kashu kam na aavi
Prem ni aag ma badto mukine Sangaar saji janu bethi rang molne
Kehti mehdi tara naam ni mukis re Parka ni medi janu mukiye na hath re Na hath re Dil ma vasi aene dil ne katar khosi Tukda dil na kari dil ne didhu kochi
Jakhmo dil ne hajar aapi gai Dil ne dilaso jutho aapi gai
Lohi na aasu ae radti mari aankhon Dil ni duaa kashu kam na aavi Dil ni duaa kashu kam na aavi
Aadat mari hu tane jova tarsto Mari aahko ma have kuchi tu rahi chhe Me kari wafa te kari bewafai Mara chehra par thuki tu rahi chhe Thuki tu rahi chhe
Dushman na kare aevi saja tu kari gai Dil mathi kadhi nakhi badnam kari gai Haiya no haar mani todi chali gai Laaj samar mari maryada todi gai
Lohi na aasu ae radti mari aankhon Dil ni duaa kashu kam na aavi Dil ni duaa kashu kam na aavi Dil ni duaa kashu kam na aavi