હો મળવા બોલાવી તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી
હવે હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી હમાચાર હોંભળયા મને દીધો તે ભુલાવી દિલ તોડતા તને દયા નો આયી
હો બેઠો હતો ઘણા સપના સજાવી વિચાર્યું નતું કે તું નીકળશે રે આવી દિલ તોડતા તને દયા નો આયી
મેં મળવા બોલાઈ તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી
હો તારા નામ નું અમે જોને દોરાયું તું ટેટ્ટુ હવે સિદ રેવું તારા થી મારે છેટું હો દિલ રોવે ને હૈયું ના હાથ માં રે રેતુ કેમ ભૂલી ગયા મને એટલું રે કેતુ
હો ઓરતો રહેશે કાયમ તારા રે સાથ નો તું ભૂલી ગઈ મને એરે વાત નો દિલ તોડતા તને દયા નો આયી
હવે મળવા બોલાઈ તોયે મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી
આવું દુશ્મન ના કરે એવું કર્યું તમે કોમ જા જા બેવફા તારું લેવું નથી નોમ આખા ગોમ માં મને તે કર્યો બદનોમ જા જા દગાબાજ તને જોશે મારો રોમ
મારી જિંદગી બગાડી તને શું રે મળવાનું મારા નસીબ માં લખ્યું રડવાનું દિલ તોડતા તને દયા નો આયી
જીગા એ મળવા બોલાઈ પણ મળવા નો આયી મળવા બોલાઈ તોયે મળવા નો આયી દિલ તોડતા તને દયા નો આયી મારુ દિલ તોડતા તને દયા નો આયી જીગા નું દિલ તોડતા તને દયા નો આયી
English version
Ho malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi
Have hamachar hobhlya mane didho te bhulavi Hamachar hobhaya mane didho te bhulavi Dil todta tane daya no aayi
Ho betho hato ghana sapna sajavi Vicharyu natu ke tu nikarshe re aavi Dil todta tane daya no aayi
Me malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi Maru dil todta tane daya no aayi
Ho tara naam nu ame jone dorayu tu tattoo Have sid revu tara thi mare chhetu Ho dil rove ne haiyu na haath ma re retu Kem bhuli gaya mane etlu re ketu
Ho orto rehse kayam tara re saath no Tu bhuli gai mane aere vaat no Dil todta tane daya no aayi
Have malva bolai toye malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane daya no aayi Maru dil todta tane daya no aayi
Aavu dushman na kare aevu karyu tame kom Jaa jaa bewafa taru levu nathi nom Aakha gom maa mane te karyo badnom Jaa jaa dagabaaj tane jose maro rom
Mari jindagi bagadi tane shu re malvanu Mara naseeb ma lakhyu radvanu Dil todta tane daya no aayi
Jiga ae malva bolai pan malva no aayi Malva bolai toye malva no aayi Dil todta tane gaya no aayi Maru dil todta tane daya no aayi Jiga nu dil todta tane daya no aayi