એ દીપો ના મળી હોત તો મારુ શું થોત એ દીપો ના મળી હોત તો મારુ શું થોત મારુ શું થોત મનડાંની વાત હું કને જઈ ને કોત એ દીપો ના મળી હોત તો મારુ શું થોત મારુ શું થોત મનડાંની વાત હું કને જઈ ને કોત
એ દીપો મળી ને આ દુનિયા રે મળી એ દાડેથી મારી વેળા રે વળી એ ખબર નઈ હું કઈ દુનિયામાં હોત દુનિયામાં હોત અંતરની વાત હું કને જઈ ને કોત એ દીપો ના મળી હોત તો મારુ શું થોત મારુ શું થોત દલડાની વાત હું કને જઈ ને કોત
એ નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો કરવા નતું મારે એક ટંક વાળું નતો કોઈ પૂછવાવાળો આવકારો દેવાવાળો કરવા નતું મારે એક ટંક વાળું હો દુઃખની વેળા રે મારી આંખરી રે રડી એ દાડે જાગી મારી દીપોબઈ ઝોપડી
મોમાની માતએ હાંભળ્યું કોનો કોન હાંભળ્યું કોનો કોન કાયમ રાખ્યું માએ મારુ રે ઘ્યોન એ દીપો ના મળી હોત તો મારુ શું થોત મારુ શું થોત મનડાની વાત હું કને જઈ ને કોત
હે રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે રોઈ ગંગા જે દાડે દોડી તું વગર જોડે જેત્રોદથી આવી માડી સાંથલના નેહડે હો આંગણે આવી મારી લાજ તે તો રાખી પૂજશે ગમન તારો જિંદગી તને આખી હો મનુ કે દીપો તારી વાત ના થાય વાત ના થાય દીપોનો ગમન એવું જગમાં કેવાય
એ દીપો ના મળી હોત તો મારુ શું થોત મારુ શું થોત મનડાંની વાત હું કને જઈ ને કોત દલડાની વાત હું કને જઈ ને કોત અંતરની દીપો વાત કને જઈ ને કોત.
English version
Ae dipo na mali hot to maru shu thot Ae dipo na mali hot to maru shu thot Maru shu thot Mandani vat hu kane jai ne kot Ae dipo na mali hot to maru shu thot Maru shu thot Mandani vat hu kane jai ne kot
Ae dipo mali ne aa duniya re mali Ae dadethi mari vela re vali Ae khabar nai hu kai duniyama hot Duniyama hot Antarni vat hu kane jai ne kot Ae dipo na mali hot to maru shu thot Maru shu thot Daldani vat hu kane jai ne kot
Ae nato koi puchhvavalo avkaro devavalo Karva natu mare aek tank valu Nato koi puchhvavalo avkaro devavalo Karva natu mare aek tank valu Ho dukhni vela re mari ankhari re radi Ae dade jagi mari dipobai zopadi
Momani matare hambhadyu kono kon Hambhadyu kono kon Kayam rakhyu maae maru re ghyon Ae dipo na mali hot to maru shu thot Maru shu thot Mandani vat hu kane jai ne kot
He roi ganga je dade dodi tu vagar jode Jetrodthi aavima santhalna nehde Roi ganga je dade dodi tu vagar jode Jetrodthi aavima santhalna nehde Ho aagne avi mari laj te to rakhi Pujashe gaman taro zindagi tane aakhi Ho manu ke dipo tari vat na thay Vat na thay Dipono gaman aevu jagma kevay
Ae dipo na mali hot to maru shu thot Maru shu thot Mandani vat hu kane jai ne kot Daldani vat hu kane jai ne kot Antarni dipo vat hu kane jai ne kot.