હો મળું જો તમને રસ્તા માં તો હો મળું જો તમને રસ્તા માં તો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના હો મળું જો તમને રસ્તા માં તો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
હો વાત ના થાય તો મને પણ ચાલશે વાત ના થાય તો મને પણ ચાલશે જોણી જોઈ અજાણ્યા બનતા ના હો મળું જો તમને રસ્તા માં તો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના આડી નજરે જોવાનું ભૂલતા ના
હો હૂતો નથી કેતો બધું છોડી દો તમે કોઈના માટે મારો પ્રેમ ના ભૂલી જ્યો તમે હો દીવાનો તારો શું તારા માટે મરવાનો જિંદગી ભર જાનુ પ્યાર તને કરવાનો
હો ગળે નહિ મળો તો મને પણ ચાલશે ગળે નહિ મળો તો મને પણ ચાલશે પાછું વળી જોવાનું ભૂલતા ના હો મળું જો તમને રસ્તા માં તો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના આડી નજરે જોવાનું ભૂલતા ના
હો ઓખે પાટા બોધવા પડે કોઈ ના હારે જોઈ તને તું મારી પોતાની સે પારકી ગણું કેમ તને તારી હારે જીવતો હતો જિંદગી મારી સુખ ની હતી મારી હોમે બોલવાની પણ તારી જોડે વેળા નતી
હો તને તારા ઘરની પડી, મને મારા જીવ ની પડી તને તારા ઘરની ની પડી, મને મારા જીવ ની પડી કેમ મારી જાનુ તને મારી રે નતી પડી હો મળું જો તમને રસ્તા માં તો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના હો આડી નજરે જોવાનું ભૂલતા ના હો ડોઢી નજરે જોવાનું ભૂલતા ના
English version
Ho malu jo tamne rasta ma to Ho malu jo tamne rasta ma to Dodhi najre jovanu bhulta na Ho malu jo tamne rasta ma to Dodhi najre jovanu bhulta na
Ho vaat na thaay to mane pan chalse Vaat na thaay to mane pan chalse Joni joi ajonya banta na Ho malu jo tamne rasta ma to Dodhi najre jovanu bhulta na Aadi najre jovanu bhulta na
Ho huto nathi keto badhu chhodi do tame Koina mate maro prem na bhuli jyo tame Ho diwano taro shu tara mate marvano Jindagi bhar janu pyaar tane karvano
Ho gade nahi malo to mane pan chalse Gade nahi malo to mane pan chalse Pachhu vadi jovanu bhulta na Ho malu jo tamne rasta ma to Dodhi najre jovanu bhulta na Aadi najre jovanu bhulta na
Ho okhe pata bodhva pade koi na hare joi tane Tu mari potani se parki ganu kem tane Tari hare jivto hato jindagi mari sukh ni hati Mari home bolvani pan tari jode vera nati
Ho tane tara gharni padi, mane mara jiv ni padi Tane tara gharni padi, mane mara jiv ni padi Kem mari janu tane maari re pati padi Ho malu jo tamne rasta ma to Dodhi najre jovanu bhulta na Ho aadi najre jovanu bhulta na Ho dodhi najre jovanu bhulta na