X

DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો બેવફા થઈને ફરો છો
અરે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો

હો ભુલવાનું કેમ રે કહો છો
ભુલવાનું કેમ રે કહો છો
પણ દૂર રહો છો મારા દિલમાં રહો છો

હો થોડો સમય તમે અમને પણ આપો
દિલમાંથી હાવ મને ન કાઢી નાખો
દૂર રહો છો પણ દિલમાં રહો છો

એ ભલે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
પણ દૂર રહો છો મારા દિલમાં રહો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો

હો હોનું તો હો વર્ષે હોનું કેવાય છે
કલર બદલે એતો બગસરૂ કેવાય છે
હો દિલના દેવળમાં તારો પ્રેમ પુજાય છે
તારા લીધે મનની વાતો મનમાં રહી જાય છે

હો તારી પાસે આવી આશા નોતી રાખી
દિલનાં દરવાજા ભલે દીધા તમે વાખી
દૂર રહો છો પણ દિલમાં રહો છો

હો બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો

હો મેઠી વખડીના મુળ ના કાઢશો
બઉ જુદા રહેશો તો પાગલ કરી નાખશો
હો દિલથી પ્રેમ કરૂં છું ના રોવડાવશો
પેલા જેવો પ્રેમ લઈ પાછા ક્યારે આવશો

હો ભગવાને તમને મારા માટે હતા મોકલ્યા
તોયે તમે અમને મેલી દીધા એકલા
દૂર રહો છો પણ દિલમાં રહો છો

અરે બેવફા થઈને ફરો છો
બેવફા થઈને ફરો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો

અરે ભુલવાનું કેમ રે કહો છો
ભુલવાનું કેમ રે કહો છો
દૂર રહો છો પણ દિલમાં રહો છો
મારાથી દૂર રહો છો પણ દિલમાં રહો છો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.