હે મારી માતા હોય રાજી મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી એ મારી ટેક છે હાચી સલામ કરશે દુનિયા આખી
દુશ્મનો ના ટોળામાં જીતી જવાય બાજી દુશ્મનો ના ટોળામાં જીતી જવાય બાજી મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી એ મારી ખોડલ હોય રાજી તો દુનિયા પડે પાછી
હજારો ના ટોળા વચ્ચે નેકળ જો એકલા ઊંચું તાકી ને એમાં જોવે રે એક ના ફરતા હશે વેરી બધા એમના રે વેતમાં જીતી લઈયે દુનિયા આખી એક તારી ટેકમાં
મારી ખોડલનો એવો વિશ્વાસ રાખી ખોડલ માડીનો એવો વિશ્વાસ રાખી હોમે વેરી આવે લાખો તોયે પડું ના પાછી મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
હાર્યા નથી કોઈ દિ નથી હારવાના ખોડલ વાળા અમે વટથી ફરવાના અમને હરાવવા હાર નો એ હક નઈ ખોડલ છે ભેળી મારા નખમાં એ દુઃખ નઈ
બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી મારી ખોડલ કરે એવું કોઈ ના કરે મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા મારા દુશ્મનો ઘણા છે અમે કોઈથી ના ડરવાના મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી જીતી જવાય બાજી મારી માતા હોય રાજી આખી દુનિયા પડે પાછી.
English version
He mari mata hoy raji Mari mata hoy raji to duniya pade pachhi Ae mari tek chhe hachi salam karshe duniya aakhi
Dushmano na tola ma jiti javay baji Dushmano na tola ma jiti javay baji Mari mata hoy raji to duniya pade pachhi Ae mari khodal hoy raji to duniya pade pachhi
Hajaro na tola vachhe nekal jo aekla Unchu taki ne aema jove re ak na Farta hashe veri badha aemna re vet ma Jiti laiye duniya aakhi aek tari tek ma
Mari khodal no aevo vishvas rakhi Khodal madi no aevo vishvas rakhi Home veri aave lakho toye padu na pachhi Mari mata hoy raji to duniya pade pachhi
Harya nathi koi nathi harvana Khodal vala ame vat thi farvana Amne haravva har no ae hak nai Khodal chhe bheli mara nakh ma ae dukh nai
Baldev bhuvaji ni punya chhe hachi Baldev bhuvaji ni punya chhe hachi Mari khodal kare aevu koi na kare Mari mata hoy raji to duniya pade pachhi
Mari gaya marva vala jiti gaya khodiyar wala Mari gaya marva vala tari gaya khodiyar wala Mara dushmano dhana chhe ame koithi na darvana Mari mata hoy raji to duniya pade pachhi Jiti javay baji mari mata hoy raji Aakhi duniya pade pachhi.