X

Ek Bewafa Lyrics | Juli Chotaliya | Prutha Digital

મારો રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખો મા મારા પાણી તમે જોઈ રહ્યા છો
આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખો મા મારા પાણી તમે જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા
આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો
આંખો મા મારી પાણી તમે જોઈ રહ્યા છો

વિશ્વાસ ઘાત મારા પ્રેમ નો કરી
લૂંટી ગયા દિલ ની દોલત મારી
સાચા મારા પ્રેમ નું અપમાન રે કરી
હસી ને ગયા કેવા એ બે દર્દી
જીવતે જીવ લાશ બની ગયા અમે અહીં તો
હાલત બુરા તમે અહીં જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા

વફાઓ ની કોઈ મારી કદર કરી ના
આંસુ આંખો મા અને દર્દ છે દિલ મા
કોને જઈને હું ફરિયાદ રે કરું
મળેલા દર્દો ને ગની રહીશુ
મારો સમય ખરાબ તમે જોઈ રહ્યા છો
મને દગો મળ્યો પ્રેમ મા જોને કેવો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
આ રડતો ચેહરો જે તમે જોઈ રહ્યા છો
આંખો મા મારી પાણી તમે જોઈ રહ્યા છો
અમે રહ્યા નથીજ ક્યાં ના
એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા
એનું કારણ છે બસ એક બેવફા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.