હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત
આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત અરે હું તો તારા પ્રેમ માં જબરી રે ફસાણી જવા દેને યાર તારો નથી કોઈ વાંક
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત
હો દિલ થી ચાહ્યો તો શુ ખોટ રહી ગયી તને એવી કઈ વાત ના રે ગમી હો આંખ ખુલે તુજને બસ શોધ્યા કરું હદ થી વધારે હું દિવાની બની ગયી હદ થી વધારે દિવાની બની ગયી
આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત હો તારા પ્રેમ માં જીવતર ગયું રે રોળાઈ જવા દેને યાર તારો નથી કોઈ વાંક
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત
હો મન નો માણીગર હું તો માની ને ફરતી તું કહે તો દિવસ તું કહે તો રાત ઢળતી હો આટલું બધું કર્યું તોય રહી ગયી રઝળતી આખર માં છોડી ગયો એકલી તડપતી સાથ મારો છોડી દીધો રહી ગયી તડપતી
આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથ આ મજબૂર દિલ ની હવે કોને કરું વાત હો તારા વિના હવે કેમ જીવશું મારા યાર જવા દેને યાર તારો નથી કોઈ વાંક
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત મારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત.
English version
Ho bhuli gaya tame ek pal ni mulakat Ho bhuli gaya tame ek pal ni mulakat Mara dil ne aapi chhe tame kevi re saugaat Ho bhuli gaya tame ek pal ni mulakat Mara dil ne aapi chhe tame kevi re saugaat
Aa prem maaro thukravi chhodi didho sath Aa majboor dil ni have kone karu vaat Are hu to taara prem ma jabari re fasani Java dene yaar taro nathi koi vaank
Ho bhuli gaya tame ek pal ni mulakat Mara dil ne aapi chhe tame kevi re saugaat
Ho dil thi chahyo to su khot rahi gayi Tane evi kai vaat na re gami Ho ankh khule tujhne bas sodhya karu Had thi vadhare hu deewani bani gayi Had thi vadhare deewani bani gayi
Aa prem maaro thukravi chhodi didho sath Aa majboor dil ni have kone karu vaat Ho tara prem ma jivtar gayu re rodai Java dene yaar taro nathi koi vaank
Ho bhuli gaya tame ek pal ni mulakat Mara dil ne aapi chhe tame kevi re saugaat
Ho man no manigar hu to maani ne farti Tu kahe to divas tu kahe to raat dhalti Ho aatlu badhu karyu toy rahi gayi rajalti Aakhar ma chhodi gayo ekli tadapti Sath maro chhodi didho rahi gayi tadapti
Aa prem maaro thukravi chhodi didho sath Aa majboor dil ni have kone karu vaat Ho tara vina have kem jivsu mara yaar Java dene yaar taro nathi koi vaank
Ho bhuli gaya tame ek pal ni mulakat Mara dil ne aapi chhe tame kevi re saugaat Mara dil ne aapi chhe tame kevi re saugaat.