હો એક તું હતી મને વાલ કરનારી હો એક તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી
અભાગીયા અમે થયું તારાથી મળવાનું મળી ગયું લાગે છે કોઈ મારાથી મજાનું
કોઈ મળો તો કેજો કોઈ રોવે છે તારું જે હતું તને વાલુ બસ તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી
જે હતો દિલમાં પ્રેમ બધો તારા પર લુંટાયો તે શું આપ્યું બદલામાં આભાર મને તે રડાયો હું જીવું ઘણું એ માટે કરતી રોજ દુવાવો તું મારો જ છે કેનારી આજે કરી ગઈ પરાયો
એ હતી જયારે સાથે મારો સમય ખૂટતો આજે થઇ ગઈ છે દૂર મારો શ્વાસ તૂટતો
કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારો કોઈ રોવે છે તારો એક તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી
મારી ધડકતી ધડકન ના હર એક શ્વાસે નામ તારું આજે ઝેર એ બન્યું લાગે જીવતર મને ખારું
ઘાવ કઠણ થઇ જીવું છું મળે ના હાશકારો હતી વાલ કરનારી હું એના થી ઘવાયો
અફસોસ એ રહ્યો કે એનો થઇ ના શક્યો જુદા થયા રે પછી ક્યારે મળી ના શક્યો
કોઈ મળો તો કેજો જે હતું તને વાલુ કોઈ રોવે છે તારો
બસ તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી એક તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી.
English version
Ho ek tu hati mane val karnari Ho ek tu hati mane val karnari Na tu rahi bas yaado rahi tari
Abhagiya ame thayu tarathi malvanu Mali gayu lage chhe koi mara thi majanu
Koi malo to kejo Koi rove chhe taru je hatu tane valu Bas tu hati mane prem karnari Na tu rahi bus yaado rahi tari
Je hato dil ma prem badho tara par lutayo Te shu aapyu badlama aabhar mane te radayo Hu jivu ghanu ae mate karti roj duvavo Tu maro ja chhe kenari aaje kari gai parayo
Ae hati jyare sathe maro samay khutto Aaje thai gai chhe dur maro swash tutto
Koi malo to kejo Yaad kare koi taro koi rove chhe taro Aek tu hati mane prem karnari Na tu rahi bas yaado rahi tari
Mari dhadkati dhadkan na har shwase nam taru Aaje zer ae banyu lage jivtar mane kharu
Ghav kahan thai jivu chhu Male na hashkaro Hati val karnari hu aena thi ghavayo
Afsos ae rahyo ke aeno thai na shakyo Juda thaya pachhi kyare mali na shakyo
Koi malo to kejo Je hatu tane valu Koi rove chhe taro
Bus tu hatu mane val karnari Na tu rahi bas yaao rahi tari Aek tu hati mane val karnari Na tu rahi bas yao rahi tari.