હે એકતારો વાગે ને હરિ મારો નાચે એકતારો વાગે ને હરિ મારો નાચે.. હે વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે વૈકુંઠમાં સાદ સુણી હરિ મારો નાચે.. હે અંતર નો નાદ સુણી નારાયણ નાચે અંતર નો નાદ સુણી નારાયણ નાચે..
એકતારો હે એકતારો.. એકતારો વાગે ને હરિ મારો નાચે એકતારો વાગે ને હરિ મારો નાચે.. એકતારો વાગે ને હરિ મારો નાચે એકતારો વાગે ને હરિ મારો નાચે..
હે ભાવ થી ભજીલો હરિ દુખીયા નો નાથ છે ભાવ થી ભજીલો હરિ દુખીયા નો નાથ છે.. આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે આપે હજાર હાથે ખોટી ક્યાં વાત છે.. હે ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે ભક્તો નો ભાવ જાણી યોગેશ્વર નાચે..
એકતારો હે એકતારો.. એકતારો વાગે ને હરિ મારો નાચે એકતારો વાગે ને હરિ મારો નાચે.. હે હે એકતારો વાગે ને હરિ મારો નાચે એકતારો વાગે ને હરિ મારો નાચે..
English version
Hari bol hari bol, narayan hari bol Hari bol hari bol, narayan hari bol Hari bol hari bol, narayan hari bol Hari bol hari bol, narayan hari bol
He ektaro vage ne hari maro nache Ektaro vage ne hari maro nache.. He vaikuth ma saad suni hari maro nache Vaikuth ma saad suni hari maro nache.. He antar no naad suni narayan nache Antar no naad suni narayan nache..
Ektaro He ektaro Ektaro vage ne hari maro nache Ektaro vage ne hari maro nache.. Ektaro vage ne hari maro nache Ektaro vage ne hari maro nache..
He bhav thi bhajilo hari dukhiya no nath chhe Bhav thi bhajilo hari dukhiya no nath chhe.. Ape hazaar hathe khoti kya vaat chhe Ape hazaar hathe khoti kya vaat chhe.. He bhakto no bhav jaani yogeshwar nache Bhakto no bhav jaani yogeshwar nache..
Ektaro He ektaro Ektaro vage ne hari maro nache Ektaro vage ne hari maro nache.. He he ektaro vage ne hari maro nache Ektaro vage ne hari maro nache..