મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી મારી માતા થી મોટી કોઈ ની મેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી સમય આવે મારો પછી તારી ખેર રે નથી સમય આવે મારો પછી તારી ખેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી ખોટું બહુ નહિ ચાલે સુરજ ઉગશે કાલે ખોટું બહુ નહિ ચાલે માડી આવશે વારે એના ઘેર દેર છે અંધેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી
મોણહ ભૂલી જાય પણ માતા ના ભૂલે હિસાબ દેવો પડશે તારે વાગતા ઢોલે આવશે વેલેરી માડી વાર નહિ કરે ન્યાય માગશે તારી એક નહિ ચાલે જવાબો દેવા રે પડશે તારી આંખો રે રડશે જવાબો દેવા રે પડશે આભ તૂટી રે પડશે એના ઘેર દેર છે અંધેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી
ભોળા ભોળપણ નો તે ફાયદો ઉઠાયો ભઈબંદ ના વેહે તું વેર થઇ ને આયો માં ના દિવા ના વિશ્વાસે મેં સમય રે વિતાયો આવી માડી વારે મારો વખત રે બદલાયો માં એ પારખા કર્યા દુઃખ દૂર રે કર્યા માં એ પરચા પૂર્યા વેણ હાચા પડ્યા એના ઘેર દેર છે અંધેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી મારા કુળ ની કુળદેવી મારી લાજ રે રાખી મારી કુળદેવી માં એ મારી લાજ રે રાખી એના ઘેર દેર છે અંધેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી એના ઘેર દેર છે અંધેર રે નથી
English version
Mari mata thi moti koi ni mer re nathi Mari mata thi moti koi ni mer re nathi Mari mata thi moti koi ni mer re nathi Aena gher der chhe andher re nathi Samay aave maro pachhi tari kher re nathi Samay aave maro pachhi tari kher re nathi Aena gher der chhe andher re nathi Khotu bahu nahi chale suraj ugse kale Khotu bahu nahi chale madi aavse vare Aena gher der chhe andher re nathi Aena gher der chhe andher re nathi
Monah bhuli jaay pan mata na bhule Hisaab devo padse tare vagta dhole Aavse veleri madi vaar nahi kare Nyaay magse tari ek nahi chalse Javabo deva re padse tari aakho re radse Javabo deva re padse aabh tuti re padse Aena gher der chhe andher re nathi Aena gher der chhe andher re nathi
Bhoda bhodpan no te faydo uthayo Bhaiband na vehe tu ver thai ne aayo Maa na diva na vishwase me samay re vitayo Aavi madi vare maro vakhat re badlayo Maa ae parkha karya dukh dur re karya Maa ae parcha purya ven hacha padya Aena gher der chhe andher re nathi Aena gher der chhe andher re nathi Mara kud ni kuddevi mari laaj re rakhi Mari kud devi maa ae mari laaj re rakhi Aena gher der chhe andher re nathi Aena gher der chhe andher re nathi Aena gher der chhe andher re nathi