ફીકુ પડે બોલિવૂડ નું સંગીત ફીકુ પડે બોલિવૂડ નું સંગીત તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
બનાહકોઠા મા દેશી ગીતો ગવાય છે કચ્છ કાઠિયાવાડ ના ડાયરા વખણાય છે વડોદરા બાજુ ટીમલી ગવાય છે અમદાવાદી મારા ગરબે ગાંડા રે થાય છે મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી ડી જે ના તાલે ડોલે મારો ભાઈ સુરતી દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
જોશ અને જુનુન સાથે ગીતો ગવાય છે સૌથી પહેલા જય માતાની બોલાય છે મોજ મસ્તી વારા અમે રે ગુજરાતી હોય ભરત ભરેલા કપડાં ભાતી ભાતી હોય બ્રિટન કે અમેરિકા હોય બ્રિટન કે અમેરિકા ગુજરાતી ગીત ની થાય ચર્ચા દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ફીકુ પડે બોલિવૂડ નું સંગીત તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
English version
Fiku pade bollywood nu sangeet Fiku pade bollywood nu sangeet Taal ma lavide mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet
Banahkhota ma desi geeto gavay chhe Kach kathiyavad na dayra vakhnay chhe Vadodra baju timali gavay chhe Amdavadi mara garbe ganda re thay chhe Mehona patan ma vage dekla ne regdi Mehona patan ma vage dekla ne regdi Dj na tale dole maro bhai surti Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet
Josh ane junun sathe geeto gavay chhe Sauthi pahla jay matani bolay chhe Moj masti vara ame re gujarati Hoy bharat bharela kapda bhati bhati Hoy britain ke america Hoy britain ke america gujarati geet ni thaay charcha Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Fiku pade bollywood nu sangeet Taal ma lavi de mara gujarati geet Duniya dolave maru gujarati sangeet Duniya dolave maru gujarati sangeet Bharmand dhrujave mara gujarati geet Bharmand dhrujave mara gujarati geet Bharmand dhrujave mara gujarati geet