Skip to content
Gujarati Lyrics

GARBA KERO RANG JAMIYO LYRICS | GAMAN SANTHAL, DIVYA CHAUDHARY

Gujarati Garba 57 views March 27, 2023
PDF

GARBA KERO RANG JAMIYO is a Gujarati Garba song voiced by Gaman Santhal from Rajeshree Digital. The song is composed by Divya Chaudhary, with lyrics written by Amit Barot.

ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
ગરબા કેરો રંગ જામ્યો નવલી આ નવરાત
કુમકુમ પગલીએ આજ આવી મોરી માત

રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત

ઢોલ ના ધબકારે સૈયરો સથવારે
રમજો રાત આખી માંના દીવાના અજવાળે
ઢોલ ના ધબકારે સૈયરો સથવારે
રમજો રાત આખી માંના દીવાના અજવાળે

ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત
ગરબા કેરો રંગ જામ્યો અજવાળી છે રાત
મન મૂકી ને રમજ્યો તમે નીરખે મોરી માત

ચાંચર ચોકે અંબે પાવાગઢ મહાકાળી
ચોટીલે ચામુંડ બહુચર બિરદાળી
ઉમિયા માં દયાળી ખોડલ માં ખમકારી
આશાપુરા કરે આશા પુરી રે તમારી

ધરતી ઝૂમે ને આજ ઝૂમે રે આકાશ
રમી લેજો ગરબા સૈયરો સંગાથ
ધરતી ઝૂમે ને આજ ઝૂમે રે આકાશ
રમી લેજો ગરબા દિવ્યા ચૌધરી સંગાથ

ગમન સાંથલ ના સુરે આજ રમે રે ગુજરાત
ગમન ના સુરે આજ રમે રે ગુજરાત
ચોરે ને ચોકે જય અંબે નું છે નામ
કુમકુમ પગલીએ આજ આવી મોરી માત

રૂડા સાથિયા પૂર્યા ને દીવડા પ્રગટાવ્યા
કંકુ પગલીએ આજ નવદુર્ગા આયા
સમરું જોગમાયા રાખજે શીતળ છાયા
તારા ચરણો માં ચારે ધામ રે દેખાયા

હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી
વીતી ના જાય આ રાત રઢિયાળી
હો ફરી લેજો ફૂંદડી રમજ્યો રંગ તાળી
વીતી ના જાય આ રાત રઢિયાળી

રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂપલે મઢેલી આવી આસોની આ રાત
રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત
રૂમઝૂમ રથડે આજ આવી મોરી માત.

Garba kero rang jamyo navli aa navrat
Garba kero rang jamyo navli aa navrat
Garba kero rang jamyo navli aa navrat
Kumkum pagliye aaj aavi mori maat

Ruple madheli aavi aaso ni aa rat
Ruple madheli aavi aaso ni aa rat
Rumjhum rathde aaj avi mori maat

Dhol na dhabkare saiyaro sathvare
Ramjo rat akhi mana divana ajvade
Dhol na dhabkare saiyaro sathvare
Ramjo rat akhi mana divana ajvade

Garba kero rang jamyo ajavali chhe raat
Garba kero rang jamyo ajavali chhe raat
Man muki ne ramjyo tame nirkhe mori maat

Chachar choke ambe pavagadh mahakali
Chotile chamund bahuchar birdali
Umiya ma dayali khodal ma khamkari
Aashapura kare asha puri re tamari

Dharti jhume ne aaj jhume re aakash
Rami lejo garba saiyaro sangath
Dharti jhume ne aaj jhume re aakash
Rami lejo garba divya chaudhary sangath

Gaman santhal na sure aaj rame re gujrat
Gaman na sure aaj rame re gujrat
Chore ne choke jay ambe nu chhe nam
Kumkum pagliye aaj aavi mori maat

Ruda sathiya purya ne divda pragtavya
Kanku pagliye aaj navdurga aaya
Samru jogmaya rakhje shital chhaaya
Tara charno ma chare dham re dekhaya

Ho fari lejo fundadi ramjyo rang tali
Viti na jay aa rat radhiyali
Ho fari lejo fundadi ramjyo rang tali
Viti na jay aa rat radhiyali

Ruple madheli aavi aaso ni aa rat
Ruple madheli aavi aaso ni aa rat
Rumjhum rathde aaj avi mori maat
Rumjhum rathde aaj avi mori maat.

Share this song

Video

Song details

Singer Gaman Santhal
Lyricist Amit Barot
Director Divya Chaudhary
Genre Garba
Publisher Mitesh Barot

Rajeshree Digital Songs Lyrics

Song Singers
TASVEER Gaman Santhal

FAQs

Which album or label is GARBA KERO RANG JAMIYO from?
GARBA KERO RANG JAMIYO is from Rajeshree Digital.
Who sang the song GARBA KERO RANG JAMIYO?
The song GARBA KERO RANG JAMIYO was sung by Gaman Santhal.
Who composed the music for GARBA KERO RANG JAMIYO?
The music for GARBA KERO RANG JAMIYO was composed by Divya Chaudhary.
Who wrote the lyrics of GARBA KERO RANG JAMIYO?
The lyrics for GARBA KERO RANG JAMIYO were written by Amit Barot.
What genre is GARBA KERO RANG JAMIYO?
GARBA KERO RANG JAMIYO is a Gujarati Garba song.

Related songs

PDF