હો તમે આટલી અમારી હસી ના ઉડાવો તમે પ્રેમ ને મારા ના મજાક બનાવો તમે આટલી અમારી હસી ના ઉડાવો પ્રેમ ને મારા ના મજાક બનાવો
એહે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો હશે ઘડિયાળ તમારી ને સમય અમારો હો તમે આટલી અમારી હસી ના ઉડાવો પ્રેમ ને મારા ના મજાક બનાવો એહે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો હશે ઘડિયાળ તમારી ને સમય અમારો એ હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
હો પ્રેમ કર્યો તો અમે તો દિલ થી તમે તોલો ના પ્રેમ ને પૈસા થી હો અમે જોડ્યો તો નાતો હૈયા થી ના ઉતાળી પાળો અમને નજરો થી એહે નહિ હગો રે થાય આ પૈસો તમારો હશે ઘડિયાળ તમારી ને સમય અમારો એ હશે ઘડિયાળ તમારી ને સમય અમારો
સાચા પ્રેમ ની કદર કોઈ કરતુ નથી અહીં દિલ ની રે વાત કોઈ હમજતુ નથી આજ રોઉં છું હું કાલ તમે રડશો આ કુદરત નો ન્યાય કોઈને છોડતો નથી એહે આજ ટાઈમ સે મારો એવો આવશે તમારો હશે ઘડિયાળ તમારી ને સમય અમારો તમે આટલી અમારી હસી ના ઉડાવો પ્રેમ ને મારા મજાક બનાવો એ હે નકર આવશે એક દાડો પસ્તાવાનો વારો હશે ઘડિયાળ તમારીને સમય અમારો ઓ હશે ઘડિયાળ તમારીને સમય અમારો હશે ઘડિયાળ તમારીને સમય અમારો
English version
Ho tame aatli amari hasi naa udavo Tame prem ne mara naa majak banavo Tame aatli amari hasi naa udavo Prem ne mara naa majak banavo
Aehe nakar aavse ekdaro pastavano vaaro Hase ghadiyar tamari ne samay amaro Ho tame aatli amari hasi naa udavo Prem ne mara naa majak banavo Aehe nakar aavse ekdaro pastavano vaaro Hase ghadiyar tamari ne samay amaro Ae hase ghadiyar tamari ne samay amaro
Ho prem karyo to ame to dil thi Tame tolo naa prem ne paisa thi Ho ame jodyo to naato haiya thi Naa utaadi paaro amne najro thi Aehe nahi hago re thaay aa paiso tamaro Hase ghadiyar tamari ne samay amaro Ae hase ghadiyar tamari ne samay amaro
Sacha prem ni kadar koi kartu nathi Ahi dil ni re vaat koi hamajtu nathi Aaj rou chhu hu kaal tame radso Aa kudrat no nyaay koine chhodto nathi Aehe aaj time se maro aevo aavse tamaro Hase ghadiyar tamrine samay amaro Tame aatli amari hasi naa udavo Prem ne mara majak naa banavo Ae he nakar aavse ekdaro pastavano vaaro Hase ghadiyar tamrine samay amaro O hase ghadiyar tamrine samay amaro Hase ghadiyar tamrine samay amaro