Skip to content
Gujarati Lyrics

Ghammar Ghammar Ghumyo Re Lyrics | Kailash Kher, Pamela Jain | Gori Tu Garbe Haal Re

Gujarati Garba 105 views March 30, 2023
PDF

Ghammar Ghammar Ghumyo Re is a Gujarati Garba song voiced by Kailash Kher from Gori Tu Garbe Haal Re. The song is composed by Pamela Jain, with lyrics written by Appu.

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
એ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
એ બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો

કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો.

Ghammara ghammar ghumyo re madi taro sona garbo
Ghammara ghammar ghumyo re madi taro sona garbo
Ae dholna dhabkare re madi taro sona garbo
Dholna dhabkare re madi taro sona garbo
Ae bansarina soore re madi taro sona garbo
Bansarina soore re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Madi taro sona garbo

Kiya malakthi aayo re madi taro sona garbo
Aarasurthi aayo re madi taro sona garbo
Kiya malakthi aayo re madi taro sona garbo
Aarasurthi aayo re madi taro sona garbo
Amba mathe ghumyo re madi taro sona garbo

Ansarina soore re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Ghammara ghammar ghumyo re madi taro sona garbo.

Share this song

Video

Song details

Singer Kailash Kher
Lyricist Appu
Director Pamela Jain
Genre Garba
Publisher Gori Tu Garbe Haal Re

Gori Tu Garbe Haal Re Songs Lyrics

Song Singers
Mune Ekli Jani Ne Javed Ali
Dhan Dhan Che Kutch Ni Dharti Javed Ali
Gori Tu Garbe Haal Re Javed Ali
Garbo Gabbar Gokh Thi Avyo Javed Ali
Tara Dungare Thi Utryo Vagh Re Javed Ali

FAQs

Which album or label is Ghammar Ghammar Ghumyo Re from?
Ghammar Ghammar Ghumyo Re is from Gori Tu Garbe Haal Re.
Who sang the song Ghammar Ghammar Ghumyo Re?
The song Ghammar Ghammar Ghumyo Re was sung by Kailash Kher.
Who composed the music for Ghammar Ghammar Ghumyo Re?
The music for Ghammar Ghammar Ghumyo Re was composed by Pamela Jain.
Who wrote the lyrics of Ghammar Ghammar Ghumyo Re?
The lyrics for Ghammar Ghammar Ghumyo Re were written by Appu.
What genre is Ghammar Ghammar Ghumyo Re?
Ghammar Ghammar Ghumyo Re is a Gujarati Garba song.

Related songs

PDF