એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા બાપા
એ હે દૂધના કટોરા આવો બાપા પીવા દૂધના કટોરા આવો બાપા પીવા એ મોટી મૂછવાળા ગમતા મને દેવા ઝળ હળ બળતા ગોગા તારા દિવા બાપા
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા જય ગોગા મહારાજ જય જય જય ગોગા મહારાજ
હા આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે તું ધારે તો બાપા પળમાં થઇ જાશે હો હો આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે તું ધારે તો બાપા પળમાં થઇ જાશે
હે હે પાય ગોગા લાગુ બીજું કોઈ ના માંગુ રાત દિવસ બાપા દર્શન એક માંગુ એ મોટી મૂછવાળા ગમતા મને દેવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા
Ae he dudhana katora avo bapa piva Dudhna katora avo bapa piva Ae moti muchhvada gamta mane deva Zad had badta goga tara diva bapa
Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva bapa Jay goga maharaj Jay jay jay goga maharaj
Ha adarela kom me to tara re bharose Tu dhare to bapa padma thai jase Ho ho adarela kom me to tara re bharose Tu dhare to bapa padma thai jase
He he pay goga lagu biju koi na magu Rat divash bapa darshan aek magu Ae moti muchhvada gamta mane deva Zad had badta ghina chhe diva bapa Ae goga tari vadima akhand chhe diva Zad had badta ghina chhe diva
Ho bhumino bhar bapa tame re zilnara Shiv shankarna gade ramnara Ho ho bhumino bhar bapa tame re zilnara Shiv shankarna gade ramnara Ae he karu tari mada tu karje rakhvada Parm krupadu tame parchada
Ho goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva bapa Jay parash pepdivada Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva goga.