એવા ગોકુળ મથુરા બે ગામડા રે એવા ગોકુળ મથુરા બે ગામડા રે હે હે એવી જમના જાય ભરપૂર વચમાં જમના જાય ભરપૂર ઓ લાલજી ગોકુળ માં ગોકુળ માં વેલા પધારજો રે આયા અક્રૂરજી હરિ ને તેરવા રે આયા અક્રૂરજી હરિ ને તેરવા રે એતો હરિ હર દન ના વીર હો લાલજી હરિ હર દન ના વીર હો લાલજી ગોકુળ માં ગોકુળ માં વેલા પધારજો રે એવા ગોકુળ મથુરા બે ગામડા રે
મથુરા નગરી ના મલક તમને મારશે નોનેરૂ બાળ તમે તને એ હરાવશે મથુરા નગરી ના મલક તમને મારશે નોનેરૂ બાળ તમે તને એ હરાવશે ત્યાંતો કપરું કન્સ નું રાજ હો લાલજી કપરું કન્સ નું રાજ હો લાલજી ગોકુળ માં ગોકુળ માં વેલા પધારજો રે મથુરા ની શેરી હરિ હોકળી રે એવા ગોકુળ મથુરા બે ગોમડો રે
આખા રે વર્જ માં વાતો એવી થાય છે વાલીડો મારો આજ મથુરા માં જાય છે આખા રે વર્જ માં વાતો એવી થાય છે વાલીડો મારો આજ મથુરા માં જાય છે તમને નઈ જવાદવ આજ લાલજી નઈ જવાદવ આજ લાલજી ગોકુળ માં ગોકુળ માં વેલા પધારજો રે હે મારી ગોપી ઓ ખોળા છું પાથરે રે એવા ગોકુળ મથુરા બે ગામડા રે
મામા રે કંસ ને હરિએ હરાવ્યા ઉઘરસ ની લાજ વાલા તમે રે અપાવિયા મામા રે કંસ ને હરિએ હરાવ્યા ઉઘરસ ની લાજ વાલા તમે રે અપાવિયા તમે મારા ભવ ભવ ના ભરથાર હો લાલજી ભવ ભવ ના ભરથાર હો લાલજી ગોકુળ માં ગોકુળ માં વેલેરા પધારજો રે હરિ ચરણે ગોપીકા બોલિયાં રે એવા ગોકુળ મથુરા બે ગામડા રે
English version
Aeva gokul mathura be gamda re Aeva gokul mathura be gamda re He he aevi jamna jaay bharpur vahcma Jamna jaay bharpur o laalji Gokul ma Gokul ma vela padharjo re Aaya akrurji hari ne terva re Aaya akrurji hari ne terva re Aeto hari har dan na veer ho lalji Hari har dan na veer ho lalji Gokul ma Gokul ma vela padharjo re Aeva gokul mathura be gamda re
Mathura nagri na malak tamne marse Noneru baar tame tane ae haravse Mathura nagri na malak tamne marse Noneru baar tame tane ae haravse Tyato kapru kans nu raaj ho lalji Kapru kans nu raaj ho lalji Gokul ma Gokul ma vela padharjo re Mathura ni seri hari hokari re Aeva gokul mathura be gamdo re
Aakha re varj ma vaato aevi thaay chhe Valido maro aaj mathura ma jaay chhe Aakha re varj ma vaato aevi thaay chhe Valido maro aaj mathura ma jaay chhe Tamne nai javadav aaj laalji Nai javadav aaj laalji Gokul ma Gokul ma vela padharjo re He mari gopi o khora chhu pathre re Aeva gokul mathura be gamda re
Mama re kans ne hariae haravya Ughras ni laaj vala tame re apaviya Mama re kans ne hariae haravya Ughras ni laaj vala tame re apaviya Tame mara bhav bhav na bharthar ho laalji Bhav bhav na bharthar ho laalji Gokul ma Gokul ma velara padharjo re Hari charne gopikaa boliya re Aeva gokul mathura be gamda re