Skip to content
Gujarati Lyrics

Gol Gol Tametu Lyrics

Gujarati Balgeet 12 views January 3, 2024
PDF

ગોળ ગોળ ટામેટું ટામેટું

નદીએ નાહવા જતુ તુ જતુ તુ

ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ

અસ મસ ને ઠળિયો થયો ઢસ

Share this song

Related songs

PDF