X

Hachu Kahu Toh Tame Moda Padi Gya Lyrics | Pooja Ravat | Ekta Sound

હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે છું કરવા
હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે છું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
જિંદગી રાખ કરી સપના ખાખ કરી
જિંદગી રાખ કરી સપના ખાખ કરી
હવે છું લેવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે છું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા

પહેલા તમે મારી બદનામી કરી
વફાઓ મારી તમે નીલામ કરી
તમે કર્યું એવું તો કોઈ ના કરે
પ્રેમી સાચો કદી ના દગો કરે
આખો ને રોવડાવી તને દયા ન આવી
આખો ને રોવડાવી તને દયા ન આવી
આયા છો પાછા છું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે છું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા

હતો મને વિશ્વાસ રે તમારો
કર્યો તમે વિશ્વાસ ઘાત મારો
ગયા હતા મને જખ્મો રે આપી
થાક્યા અમે જખ્મો ની સજા કાપી
અધવચ્ચે મને છોડી ગયા તમે દિલ તોડી
અધવચ્ચે મને છોડી ગયા તમે દિલ તોડી
હવે તારી હારે ના લેવા દેવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે છું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો બહુ મોડા પડી ગ્યા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.