X

Tara Mate Hu Ne Mara Mate Tu Lyrics | Arpit Odhaviya | Ekta Sound

પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
જિંદગી હું તારી ને મારી દુનિયા છે તું
જિંદગી હું તારી ને મારી દુનિયા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારૂ દિલ મા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું

મારા દિલના ધબકારા તારા નામે હું કરી દઉં
તારી પાછળ હૂતો આખી દુનિયા ભુલાવી દઉં
મારા દિલના ધબકારા તારા નામે હું કરી દઉં
તારી પાછળ હૂતો આખી દુનિયા ભુલાવી દઉં
દુનિયા ભુલાવી દઉં
રાત ને દિવસ તને યાદ કરું છું
રાત ને દિવસ તને યાદ કરું છું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું ને મારા માટે તું

તારી મારી જોડી રે દુનિયા મા નંબર વન છે
દોલત ના માંગુ દુનિયાની તુજ મારૂ ધન છે
તારી મારી જોડી રે દુનિયા મા નંબર વન છે
દોલત ના માંગુ દુનિયાની તુજ મારૂ ધન છે
તુજ મારૂ ધન છે
તને જોઈ જીવું તારા પર મરું છું
તને જોઈ જીવું તારા પર મરું છું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું ને મારા માટે તું

આંખો મા જોઈલે જાનુ પ્રેમ તને કરું છું
જુદાઈ ના નામ થી જાનુ હૂતો ડરું છુ
આંખો મા જોઈલે જાનુ પ્રેમ તને કરું છું
જુદાઈ ના નામ થી જાનુ હૂતો ડરું છું
જાનુ હૂતો ડરું છું
સાતે જનમ મા હું તને માંગુ છું
સાતે જનમ મા હું તને માંગુ છું
તારા માટે હું હું ને મારા માટે તું
પ્રેમ ભર્યું દિલ મારું દિલ મા છે તું
પ્રેમ ભર્યું દિલ મારું દિલ મા છે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું
તારા માટે હું હું ને મારા માટે તું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.