મુકવા નતી દેતી પેલા ફોન રે કરતી આખો દારો મિસકોલ રે હવે ચમ ફોન તું નથી કરતી રે હવે ચમ ફોન તું નથી કરતી રે જાનુડી
તારો રે પ્રેમ જાનુ નથી રે ભુલાતો આવે વિચાર ને હું તરત રોઈ જાતો યાદ ઘણી આવે દીકુ તારી એ વાતો નથી ભુલાતી તારી મારી મુલાકાતો
ઘડી ઘડી તાકતી હોમું પાહે આઈ બેઠી રે તું હવે તને થઇ જ્યું રે શું નજર નથી નોખતી રે તું
હમણાં થી ચમ જાનુ બદલાણા રે હમણાં થી ચમ જાનુ બદલાણા રે પેલા જેવું નથી બોલતા રે પેલા જેવું નથી બોલતા રે
નોની નોની વાતો ચમ દિલ પર લેતું મારી કીધેલી વાતો મોને ના તું માંગો ના મોન ઘણું મોની જા ઓ સાજણાં મેલી દિયોને દીકુ તમારા રિહોમણા
તડપે સે આ દલડું મારુ જોવા જાનુ મુખડું તારું મળવા હવે આવો જાનુ જુદા રહી ના જીવાતું
કરતી મારા ગાલે આવી કિસ રે કરતી જાનુ મને બહુ મિસ રે હમણાં થી યાદ નથી કરતા રે હમણાં થી ચમ જાનુ બદલાણા રે હમણાં થી ચમ જાનુ બદલાણા રે પેલા જેવું નથી બોલતા રે પેલા જેવું નથી બોલતા રે અલી પેલા જેવું ચમ ના બોલો રે
English version
Hamna thi cham janu badlana re Hamna thi cham diku badlana re Pela jevu nathi bolta re Cham dikudi mara thi rihona re Cham dikudi mara thi rihona re Modhu chadai cham farta re
Man ma tara shu bharanu Daldu taru cham dubhanu Kai de janu hache hachu Khotu tane lagyu senu
Mukva nati deti pela phone re Karti aakho daro miss call re Have cham phone tu nathi karti re Have cham phone tu nathi karti re Janudi
Taro re prem janu nathi re bhulato Aave vichar ne hu tarat roi jato Yaad ghani aave diku tari ae vato Nathi bhulati tari mari mulakto
Ghadi ghadi takti homu Paahe aai behti re tu Have tane thai jyu re shu Najar nathi nakhti re tu
Hamna thi cham janu badlana re Hamna thi cham diku badlana re Pela jevu nathi bolta re Pela jevu nathi bolta re
Noni noni vato cham dil par letu Mari kidheli vato moni na tu Mago na mon ghanu mani jaa O sajna Meli diyone diku tamara rihomna
Tadpe se aa daldu maru Jova janu mukhdu taru Malva have aavo janu Juda rahi na jivatu
Karti mara gale aavi kiss re Karti janu mane bahu miss re Hamna thi yaad nathi karta re Hamna thi cham janu badlana re Hamna thi cham diku badlana re Pela jevu nathi bolta re Pela jevu nathi bolta re Ali pela jevu cham na bolo re