હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હો હો હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
જુની યાદો સંભારી ને વિચારે ચઢું મારા દલડાંની વાતો હવે કોને કહું હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
સમય સમયનો ખેલ છે આતો ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો સપનાઓ તૂટીયા સાથ બધા છૂટિયા પોતાના ગણ્યા એ બધા એ લુટીયા
આ દલડાના દર્દો થી ઝુરિ રે મરુ મારા કાળજા બાળી ને તને શું રે મળ્યું હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
જેની વફાઓની કસમો હું ખાતો નીકળી એ બેવફા કરે લોકો વાતો જાગે છે રાતો રોવે છે આંખો તોડી ગયા મને ભરોસો ના થાતો
આંખો ના પલકારે તમે ફરી ગયા જીવતે જીવ તમે અમને મારી ગયા હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે.
English version
Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Ho ho hoth hasi re pade ankh radi re pade
Juni yaado sambhari ne vichare chadhu Mara daldani vato have kone kahu He ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade
Aa daldana dardo thi zurire maru Mara kalja bali ne tane shu re malyu He ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade
Jeni wafaao ni kasmo hu khato Nikadi ae bewafa kare loko vaato Jage chhe rato rove chhe ankho Todi gaya mane bharoso na thato
Ankho na palkare tame fari gaya Jivate jiv tame amne mari gaya Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade
Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade.