X

HU BADHU BHULI SAKU EK TANE NAHI LYRICS | VIJAY SUVADA

ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભૂલી શકુ એક તને નહી

તું બોલતી રહી ને આંખો રોતી રહી
હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી
હું બધું ભૂલી શકુ એક તને નહી

હો દિલ ધબકારો લેવાનું ભૂલશે
આંખ પલકારો લેવાનું ચુકશે
દિલ ધબકારો લેવાનું ભૂલશે
આંખ પલકારો લેવાનું ચુકશે

હું બધું ભૂલી શકુ એક તને નહી

ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભૂલી શકુ એક તને નહી
હું બધું ભૂલી શકું પણ તને નહિ

જયારે મળતા તા હારે કેતી તી એક વાત
મરી જઈશ પણ હું છોડું નહિ તારો સાથ
અજાણ્યો સમજીને છોડી દીધો રે હાથ
યાદ કરો સોગંધ ખાધેલી રે તમે વાત

સપના તોડ્યા સપના બતાવી
રોતા મેલ્યા ઘડીક હસાવી
સપના તોડ્યા સપના બતાવી
રોતા મેલ્યા ઘડીક હસાવી

હું બધું ભૂલી શકુ એક તને નહી

ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભૂલી શકુ એક તને નહી
હું બધું ભૂલી શકુ પણ તને નહિ

તને ભૂલવા માટે મારે મરવું રે પડશે
આવતા ભવે પણ તું ના રે મળશે
ઘો ના પાપે આજે પેપળો રે બળશે
કોઈની ખુશીયો માટે કોઈની બલી ચડશે

દગો તારો નહિ થાય હગો
એક દાડો તારે આવશે વખો
દગો તારો નહિ થાય હગો
એક દાડો તારે આવશે વખો

હું બધું ભૂલી શકુ એક તને નહી

ભુલવાની વાતો કરતા નહિ
ના મળવું હોય તો મળતા નહિ
હું બધું ભૂલી શકુ એક તને નહી

તું બોલતી રહી ને આંખો રોતી રહી
હું લૂંટાતો રહ્યો ને તું જોતી રહી
હું બધું ભૂલી શકુ એક તને નહી

હું બધું ભૂલી શકુ પણ તને નહિ
હું બધું ભૂલી શકુ એક તને નહી
હું બધું ભૂલી શકુ એક તને નહી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.