X

Hu To Leriyu Re Lyrics | Geeta Rabari | Zheelan

એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

હે મને પૂછે આ નગરના લોક આતો
હે આતો કોનું લીધેલ છે આ લેરિયું રે
હે મને પૂછે આ નગરના લોક આતો
હે આતો કોનું લીધેલ છે આ લેરિયું રે
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે

હે મારા સસરાજી નું લીધેલ લેરિયું રે
હે મારા સસરાજી નું લીધેલ લેરિયું રે..

હે મારી સાસુ ની પાડેલ ભાત આતો
હા આતો એમનું વોરેલ છે આ લેરિયું રે
હે મારી સાસુ ની પાડેલ ભાત આતો
હા આતો એમનું વોરેલ છે આ લેરિયું રે

હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.